________________
आवश्यकसूत्रस्य नाशो विधेयः। तत्क्षण एव पश्चात्तापाभावे दिवसान्ते राज्यन्ते पक्षान्ते चतुमासान्ते च क्रमेण प्रतिक्रमणेन पापक्षयो विधातव्यः। यदि च प्रगाढप्रमादादि. वशात् पूर्वोक्तसमयेषु पश्चात्तापादि समाचरितं न भवेत् तदा संवत्सरान्ते खवश्यमेव शुद्धान्तःकरणेन संवत्सरसमुद्भूतपापानि स्मारं स्मारं प्रतिक्रमणमवश्यमाचरणीयम्; अन्यथा पापानां वज्रले पायितत्वमेवाऽऽपद्येत । अत्र दृष्टान्तः
यथा केनचिन्नरेण ऋणविशोधनसमयो नियतीकृतो यथा-"अह-ममुकादिवश पापका संपर्क हो जाय तो उसी क्षण पश्चात्तापादि द्वारा उसका नाश कर देना चाहिये । अगर उस वक्त पश्चात्तापादि न
हो सका तो दिन, रात्रि, पक्ष, एवं चतुर्मास के अन्तमें अनुक्रम • से प्रतिक्रमण द्वारा पाप का क्षय कर देना जरूरी है, यदि प्रगाढ प्रमाद आदिके कारण पूर्वोक्त समय चूक गया हो अर्थात् पूर्वनिर्दिष्ट समयमें अतिचार शोधन नहीं किया गया हो तो संवत्सर (वर्ष) के अन्तमें तो मनुष्यको शुद्धअन्तःकरण हो कर वर्षभर के लगे हुए पापों को याद कर-कर के प्रतिक्रमण अवश्य करनाही चाहिये। ऐसा न किया जाय तो लग हुए पाप वज्रलेप जैसे हो जावेंगे, अर्थात् पाप से अपने को छुडाना मुश्किल पडेगा । इस पर दृष्टान्त कहते हैं
जैसे किसी मनुष्यने ऋण चुकाने के लिए पांच वार की પ્રમાદ આદિ દોષના વશ થવાથી પાપનો સંપર્ક થઈ જાય છે તે જ સમયે પશ્ચાત્તાપાદિ દ્વારા તેને નાશ કરી દેવે જોઈએ. અથવા તે તે સમયે પશ્ચાત્તાપાદિ ન કરી શકાય તે દિવસ, રાત્રિ, પક્ષ, એ પ્રમાણે ચતુર્માસના અન્તમાં અનુક્રમથી પ્રતિક્રમણ દ્વારા પાપ નાશ કરી દે જોઈએ, એ જરૂરી વસ્તુ છે.
જે વિશેષ, બલવાન પ્રમાદ આદિના કારણે આગળ જે સમય કહ્યો છે તે ભૂલી જવાય તે, અર્થાત આગળ કહેલા સમયે પ્રતિક્રમણની ક્રિયા નહિ બની શકે તે સંવત્સર (વર્ષના અંતમાં મનુષ્યએ શુદ્ધ અંત:કરણ થઈને એક વર્ષ સુધીમાં જે પાપ લાગેલા હોય તેને યાદ કરીને પ્રતિક્રમણ અવશ્ય કરવું જ જોઈએ. એ પ્રમાણે કરવામાં ન આવે તે લાગેલા પાપ વોલેપ જેવાં થઈ જશે, અર્થાતપાપથી પિતાને બચવાનું મુશ્કેલ થઈ પડશે. તે માટે દૃષ્ટાંત કહે છે કે –
માની લેશેકે કે મનુષ્યને અણ-દેણું-કરજ)ચૂકાવવા માટે પાંચ