________________
१६
आवश्यकमुत्रस्य
ऽपि
तथैव प्रतिवासरं दैवसिकरा त्रिकमतिक्रमणमुभयकालमावश्यक करणे अना भोगलज्जामन्दपरिणामादिकारणवशेनाऽनभिज्ञतया वा यदि सम्यक्शुद्धिर्न जायेत तदा तेन पाक्षिकादिषु तत्तदतिचारस्मरणेन समधिकवैराग्यभावना पुरस्सरा पापशुद्धिः समीचीना भवति, ततः पाक्षिकादिमतिक्रमणमपि करणीयमेवेति सिद्धम् ।
अस्तु तावत्, किन्तु सांवत्सरिकप्रतिक्रमणं यत्र कर्त्तव्यत्वेन विहितं तत्र किमन्यैर्देवसिकादिभिः प्रयोजनम् ? संवत्सरसञ्जातपापत्रातानां संवत्सरान्ते सांवत्सरिकम तिक्रमणेन क्षयः स्यादेवेति चेत्, उच्यते - दैवसिकादिप्रतिक्रमणविधानेन सद्यः - संलग्नमलमलिनसद्यो धौतवस्त्रवत्सद्यः कृतपापपरिशुद्धिः सद्य एव संजायते, तेन च चारित्रशुद्धिर्विशिष्टतरा भवति, कालातिक्रमे सति प्रतिक्रमणेन
अतः पाक्षिक आदि प्रतिक्रमण भी अवश्य करना चाहिये ।
प्रश्न- जब सांवत्सरिक प्रतिक्रमण करने का विधान कर दिया तो देवसिक आदि प्रतिक्रमण की क्या आवश्यकता है ? वर्ष भरमें जो पाप लगेंगे उनका वर्षके अन्तमें सांवत्सरिक प्रतिक्रमणसे क्षय हो ही जायगा ।
उत्तर - यह है कि जिस प्रकार कपडे पर लगे हुए दाग को तत्काल धोने से वह साफ हो जाता है उसी प्रकार देवसिकादि प्रतिक्रमण करनेसे लगे हुए पापकी तत्काल परिशुद्धि हो जाती है, जिससे चारित्रशुद्धि अत्यन्त विशिष्ट होती है। समय के बीत जाने पर जो प्रतिक्रमण किया जाय तो लगे हुए दोषों का विस्मरण हो जाना आदि अनेक दोषों का प्रसंग आता है; अतः ऊपर की ऊपर
માટે પાક્ષિક વગેરે પ્રતિક્રમણ્ણા અવશ્ય કરવાં જોઇએ.
પ્રશ્ન :– જ્યારે સાંવત્સરિક પ્રતિક્રમણ કરવાના નિર્દેશ કરવામાં આવ્યે છે ने તે પછી દેવસિક, રાત્રિક પ્રતિક્રમણ કરવાની શી જરૂર છે ? વર્ષ દરમ્યાન પાપે થાય તેનું નિવારણ વર્ષને અ ંતે સાંવત્સરિક પ્રતિક્રમણ કરવાથી થઈ જાય છે. ઉત્તર—એ છે કે:-જેવી રીતે કપડા ઉપર લાગેલા ડાઘને તત્કાલ ધેાઇ નાંખવાંથી તે કપડું સાક્ થઇ જાય છે, તે પ્રમાણે દૈવસિકાદિ પ્રતિક્રમણુ કરવાથી જે કેાઇ પાપ લાગેલાં હેાય તેની તત્કાલ શુદ્ધિ થઈ જાય છે. જેના વડે ચારિત્ર શુદ્ધિ અત્યન્ત વિશુદ્ધ થઇ જાય છે સમય વીતી ગયા પછી જો પ્રતિક્રમણુ કરવામાં આવે તે જે કાંઇ દાષા લાગેલા હેય તેનું વિસ્મરણ (ભૂલી જવું ) થવું આદિ