Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છેવટે ઉપસંહાર કરે છે–આ અનન્તર સિદ્ધ અસંસાર સમાપન જીની પ્રજ્ઞાપના સમજવી જોઈએ.
પરંપરસિદ્ધ–અસંસાર સમાપન્ન છની પ્રજ્ઞાપના કેટલા પ્રકારની છે?
શ્રી ભગવાને ઉત્તર આપે–પરંપરા સિદ્ધ-અસંસાર સમાપન્ન જીવેની પ્રજ્ઞાપના અનેક પ્રકારની છે, કેમકે પરંપર સિદ્ધ અનેક પ્રકારના છે. તે અનેક પ્રકારેને અહિયાં પ્રતિપાદન કરે છે.
પ્રથમ સમય સિદ્ધ, ક્રિસમય સિદ્ધ, ત્રિસમયસિદ્ધ, ચતુ સમય સિદ્ધ યાવત સંખ્યાત સમય સિદ્ધ, અસંખ્યાત સમય સિદ્ધ અને અનન્ત સમય સિદ્ધ.
તેઓમાંથી જેઓને સિદ્ધ થવામાં પ્રથમ સમય ન હોય અર્થાત્ બે અગર તેથી અધિક સમય થયો હોય, તેઓ અપ્રથમ સમયસિદ્ધ કહેવાય છે અર્થાત જેઓ પરંપરા સિદ્ધોમાં પ્રથમ સમયવતી છે, અગર સિદ્ધત્વના સમયથી બીજા સમયમાં વતી રહ્યા છે. એ રીતે તૃતીય આદિ સમયવાળા ક્રિસમય સિદ્ધ વિગેરે કહેવાયા છે.
અથવા અપ્રથમ સમય સિદ્ધ, આ સામાન્ય રૂપે કથન કરાયું છે અને તેમાંજ વિશેષતા દેખાડી દીધી છે કે ક્રિસમયસિદ્ધ ત્રિસમય સિદ્ધ, ચતુઃસમય સિદ્ધ, (યાવત) સંખેય સમય સિદ્ધ, આહીં યાવત્ શબ્દથી પંચમ સમય સિદ્ધ ષષ્ઠ સમય સિદ્ધ, સપ્તમ સમય સિદ્ધ, અષ્ટમ સમય સિદ્ધ નવમ સમય સિદ્ધ, દશમ સમય સિદ્ધ વિગેરે વિગેરે સંખેય સમય સિદ્ધ, અસંખ્યય સમય સિદ્ધ, અને અનંત સમય સિદ્ધ પણ હોય છે.
ઉપસંહાર કરતાં કહે છે આ પરંપરા સિદ્ધ, અસંસાર સમાપત્ર જીવ પ્રજ્ઞાપના કહેવાઈ છે, અને એની સાથે મુકત જીની પ્રજ્ઞાપનાનું કથન પણ પુરું થયું. એ સૂ. ૧૧ છે
શબ્દાર્થ - (R) અથ (દિ તં) શું છે (સંસારસમાવUાનવપન્નવા) સંસારી જીવન પ્રરૂપણા (સંસારસનાવાળીવાઇUવા) સંસાર સમાપન્ન જીની પ્રજ્ઞાપના (પંવિહા) પાંચ પ્રકારની (પત્તા) બતાવી છે. (તં નહીં) તે આ પ્રકારે છે (હિંસા સમાવલીવવOUવા) એક ઇન્દ્રિયવાળા સંસારી જીવની પ્રરૂપણુ (ચિસંતાનસમાવજીનીવાઇવ) બે ઈન્દ્રિયવાળા સંસારી જીની પ્રરૂપણ (તેસિંસારમેવ નીવ૫UTT) ત્રણ ઈદ્રિવાળા સંસારી જીની પ્રરૂપણા (રિંદ્રિયસંસારના કીવUાવળા) ચાર ઇન્દ્રિયવાળા સંસારી જીવોની પ્રરૂપણા (ઉર્વિસંતરિક્ષમાં નવજળવળ) પાંચ ઇન્દ્રિયવાળા સંસારી જીની પ્રરૂપણ કહેલી છે. ૧૨ છે
ટીકાથી –હવે સંસારી જીવોની પ્રરૂપણ કરે છે–પ્રશ્ન કર્યો છે કે સંસારી જીવની પ્રરૂપણું શું છે અર્થાત્ કેટલા પ્રકારની છે?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૬૭