Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જલોત્પન્ન હોવાથી જલરૂહ કહેલી છે. આ બધી વનસ્પતિ મોટે ભાગે પ્રસિદ્ધ છે.
એના સિવાય એવી જાતની અન્ય વનસ્પતિ જે પાણીમાં પેદા થાય છે તે બધી જલરૂહ કહેવાય છે.
હવે ઉપસંહાર કરે છે–આ જલરૂહની પ્રજ્ઞાપના થઈ. અહીં તેના છવીસ પ્રકાર ગણાવ્યા છે.
શબ્દાર્થ– વિં તં યુOT) કુહણ વનસ્પતિ કેટલા પ્રકારની છે (ક) કુહણ (બળવિા ) અનેક પ્રકારની (TUળા) કહી છે (i =ા) તેઓ આ પ્રકારે છે (g) આય (IT) કાય (૩) કુહણ (કુ ) કુનકક (વ્હીસા) દ્રવ્યહલિકા (સાપ) શફાય (શાહ) સ્વાધ્યાય (છત્તોય) છત્રાક (વરાળ) વંસીન (દિતા) હિતાકુરક ( ચવને તUCUTTI) એવી જાતની જે બીજી વનસ્પતિ છે ( i ગુણાં ) આ કુહણ કહેવાય છે.
શબ્દાર્થ–(Trવિ સંડાળા) અનેક પ્રકારની આકૃતિવાળા (વા) વૃક્ષોના (લિવિયા) એક જીવવાળા (પ્રજ્ઞા) પાંદડાં (વધાવિ) સ્કંધ પણ (વીન) એક જીવવાળા (તારુ સરસ્ટનાસ્ટરળ) તાલ, સરલ, અને નારિકેલિકા છે ૩૧ છે () જેવા (સાજીતરિવા) સકલ સરસેની (
fસ્કેમિસાઈ) શ્લેષ દ્રવ્યથી મેળવેલાઓની (વરિચા) બત્તિ (વિટ્ટી) એક રૂપ (ઉત્તીરા) પ્રત્યેક શરીરવાળાના (ત) તેવી રીતે (તિ) થાય છે (સરસંઘચા) શરીર સંઘાત.
(૩૬) જેવા (વા) અથવા (તિસ્ત્રાવરિયા) તલપાપડી (હિં) ઘણા (તિ ) તલેથી (સંદૂત્ત) મળેલ (સંત) બનીને રહે છે. (ઉત્તેચીf) પ્રત્યેક શરીર જીવના (ત૬) એજ રીતે (તિ) હોય છે (સરસંઘાયા) શરીરના સંઘાત હોય છે. | (સે તેં ઉત્તરોત્તર વાચવા-ફોરૂ) આ પૂર્વોક્ત પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાયિક કહેલાં છે. તે સૂ. ૧૯ છે
ટીકાઈ–હવે કુહણ નામની વનસ્પતિના ભેદની પ્રરૂપણ કરે છે–પ્રશ્ન પૂછાયે કે કુહણ વનસ્પતિના કેટલા ભેદ છે?
શ્રીભગવાને ઉત્તર આપ્ય-કુહણ અનેક પ્રકારના હોય છે. જમીનને ફોડીને બહાર આવવાવાળી વનસ્પતિઓ કુહણ કહેવાય છે. તેઓના આ અનેક પ્રકાર છે–આય, કાય, કુહણ, કુનક, દ્રવ્યહલિકા, શફાય, સ્વાધ્યાય, છત્રાક, વંશીન, હિતાકુરક, આ બધી કુહણ કહેવાતી વનસ્પતિયો દેશ વિશેષમાં પ્રસિદ્ધ છે.
તદુપરાન્ત આવા પ્રકારની જે બીજી વનસ્પતિ છે. તેઓને પણ કુહણ જ સમજવી જોઈએ.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧