Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આનંદને અનુભવ કરતા રહે છે. અને દિવ્ય ભેગેપભેગોને ભેગવે છે.
આ દક્ષિણ દિશાના અસુરકુમારને સામાન્ય અસુરકુમારદેવેની જેમ ત્રાયઢિશક અને લેકપાલ હોય છે. એ પ્રકારે બધાં સ્થળમાં કહીલેવું જોઈએ.
હવે દક્ષિણ દિશાના અસુરકુમારના ઈન્દ્ર ચમરનું વર્ણન કરે છે. દક્ષિણદિશામાં અમર નામના અસુરકુમારે અસુરકુમારોના રાજા છે. તે ચમરેન્દ્ર કાળા રંગના છે, મહાનાલના સમાન છે. નીલની ગોળી ભેંસના શિંગડા અને અળસીના ફલની સમાન રંગ વાળા છે. તેમના નેત્ર ખીલેલાં કમળના સમાન કાંઈક શ્વેત રક્ત અને તામ્ર વર્ણના હોય છે. નાસિકા ગરૂડની નાસિકાના સમાન સરલ લાંબી અને ઊંચી હોય છે. પુષ્ટ પ્રવાલ તથા બિસ્મફળના સમાન નીચેને હઠ હેાય છે. વિમલ શ્વેત તેમજ નિર્મળ ચન્દ્રખંડ તથા જમાવેલા દહિં, શંખ ગાયના દૂધ, કુન્દપુષ્પ જળકણ અને મૃણાલિકાના સમાન સફેદ દંતપંક્તિ વાળા હોય છે. તેમના હાથ પગના તળીયા, તાલુ તથા જીભ, આગમાં તપાવી છે અને સ્વચ્છ કરેલ સેના સમાન હોય છે. તેમના કેશ અંજન તથા મેઘના સરખા કાળા તેમજ રૂચક રત્નની સમાન રમણીય તથા ચીકણું હોય છે. તેઓ ડાબા કાનમાં એક કુંડળ ધારણ કરે છે. તેમના શરીર આદ્ધ ચંદન થી અનુલિત રહે છે. શિલિ% પુષ્પની સમાન કંઈક લાલ રંગના આનંદપ્રદ તેમજ સૂક્ષ્મ શ્રેષ્ઠ વસ્ત્રોને ધારણ કરે છે. પ્રથમ વય વિતાવી ચૂકેલા દ્વિતીય વયને પ્રાપ્ત નહીં થયેલા અર્થાત્ બને અવસ્થાશાના મધ્યવર્તી ભદ્ર યૌવનમાં વર્તમાન રહે છે. તલભંગ, ત્રુટિત તથા અન્ય નિર્મળ મણિયે તેમજ રસ્તેથી તેમની ભુજાઓ વિભૂષિત રહે છે. દશે આંગળી વિટીયેથી વિભૂષિત હોય છે. તે અદ્દભુત ચૂડામણિના ચિહને ધારણ કરે છે. સુંદર સુરૂપથી સંપન મહાન સમૃદ્ધિ વાળા મહાન યુતિમાન મહાયશ, મહાબલ, મેટાનસીબ તથા મહાન સુખથી યુક્ત હોય છે. તેમની છાતી હારથી સુશોભિત રહે છે. કડાં અને ત્રુટિત નામના આભૂષણથી યુક્ત તેમની ભુજાઓ અકકડ રહે છે. તેઓ અંગદ કુંડળ તથા કપિલ ભાગને ઘસાતાં કર્ણ પીઠ નામના આભૂષણને ધારણ કરે છે. તેમના હાથમાં અદૂભૂત આભૂષણ હોય છે. તેમના મુકુટ વિચિત્ર માળાઓથી યુક્ત હોય છે. તેઓ કલ્યાણકારી શ્રેષ્ઠ વસ્ત્ર પહેરે છે. કલ્યાણકર તથા ઉત્તમ માળાઓ તથા અનુ લેપન ધારણ કરે છે. તેમના શરીર દેદીપ્યમાન છે લાંબી લટકતી વનમાલાને ધારણ કરનારા છે. દિવ્ય વર્ણ તથા ગંધ આદિથી દશ દિશાઓને પ્રકાશિત કરે છે,
તે અમરેન્દ્ર ચૌત્રીસ લાખ ભવનાવાસેના, ચોસઠ હજાર સામાનિક દેના તેત્રીસ ત્રાયશ્ચિંશક દેના, ચાર લેક પાસેના, પાંચ પરિવાર સહિત અગ્ર
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૨ ૩૮