Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
માલા તથા ભાસની રાશિના વધુ જેવી આભાવાળા, અસંખ્ય કરાડ ચેાજન એટલે કે અસ`ખ્ય કાડાકેાડી ચેાજન લાંખા પહેાળા, અસખ્ય કાડા કાડી ચેાજનની પરિધિવાળા, સરત્નમય, સ્વચ્છ, ચિકણા, કેમલ, દૃષ્ટ-સૃષ્ટ, નીરજ, નિલ નિષ્પક, નિરાવરણ કાન્તિવાળા પ્રભાયુક્ત, શ્રીસ પન્ન, પ્રકાશ મય, પ્રસન્નતા જનક, દનીય, અભિરૂપ, અને પ્રતિરૂપ છે.
ઉપર્યુક્ત સ્થાનામાં ઇશાન કલ્પમાં અડચાવીસ લાખ વિમાન છે. એમ મે' તથા અન્ય તીર્થંકરેએ કહ્યુ છે. તે વિમાના સરત્નમય છે, સ્વચ્છ છે. ચિકણા છે કામળ છે. વ્રુષ્ટ અને સૃષ્ટ છે. નીરજ, નિલ, નિષ્પક અને નિરાવરણુ કાન્તિવાળા છે. પ્રભાયુક્ત, શ્રીસંપન્ન, પ્રકાશમય, પ્રસન્નતા જનક; દનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે, અઠયાવીસ લાખ વિમાનાના વચ્ચેાવચ્ચ પાંચ અવત સક કહેલા છે, જે આ પ્રકારે છે—અંકાવત...સક, સ્ફટિકાવત’સક રત્નાવત'સક; જાત રૂપાવત’સક, અને એ ચારેની વચમાં ઇશાનાવ તસક
આ પાંચે અવત ́સક સર્રરત્નમય છે. સ્વચ્છ છે, ચિકણા છે, કામલ છે, ધૃષ્ટ છે. નીરજ છે. નિર્મ્યૂલ છે નિષ્પક, નિરાવરણુ કાન્તિવાળા, પ્રભાયુક્ત, શ્રી સંપન્ન, પ્રકાશમય, પ્રસન્નતાપ્રદ; દર્શનીય; અભિરૂપ; અને પ્રતિરૂપ છે. અહિં પર્યાપ્ત અને અપર્યાપ્ત ઇંશાનક દેવેાના સ્વસ્થાન નિરૂપણ કરાયાં છે. તે સ્થાના સ્વસ્થાન ઉપપાત અને સમુદ્દાત ત્રણે અપેક્ષાએથી લેાકના અસખ્યાતમા ભાગમાં છે. શેષ વક્તવ્ય જેવુ' સૌધર્મિક દેવાનુ કહ્યું છે. તેવુ જ ઇશાનક દેવાનું પણ સમજી લેવુ જોઇએ. ત્યાં ઘણી સંખ્યામા ઈશાનક દેવ નિવાસ કરે છે. તે દેવા મહર્ધિક; મહાધુતિક; મહાયશસ્વી, મહાખલ; અને મહાનુભાગ છે. તેઓના વક્ષસ્થળ હારથી સુશેાભિત રહે છે. તેમની ભુજાએ કાડાં અને ત્રુટિતાથી સ્તબ્ધ રહે છે. તેએ અંગદ, કુંડલ, અને ક પીઠના ધારક હાય છે. હાથેાના અદ્ભુત આભૂષણાથી સુÀાભિત હાય છે. અદ્ભુત માલા અને અનુલેપન ધારણ કરે છે. તેમના શરીર દેદીપ્યમાન હૈાય છે. લાંખી વનમાલાના ધારક હોય છે. પાતાના દિવ્ય વર્ણ ગંધ આદિથી દશે દિશાઓને ઉદ્યોતિત અને પ્રકાશિત કરતા રહે છે. ત્યાં તપેાતાના લાખા વિમાનાના, પેાતપેાતાની સપરિવાર અગ્રમહિષિયાના, પાતપેાતાના સામાનિક દેવાના પાત પોતાના ત્રાયશ્રિ’શક દેવાના, પોતપાતાના લેાકપાલેાના, પોતપાતાની પરિષદોના, પોતપોતાની અનીકાના, પોતપોતાના અનીકાધિપતિયાના, પોતપોતાના હજાર આત્મરક્ષકાના, તથા અન્ય બહુસંખ્યક ઈશાન કલ્પવાસી વૈમાનિક દેવા અને
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૨૯૧