Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અધિપતિ નથી, અને તેમનામાં કઈ દાસ પણ થતું નથી, શાનિકર્મ કરવા વાળા કઈ પુરોહિત નથી હોતા, કેમકે એમને કયારેય અશાતિ થતી જ નથી તે પછી શાનિત કરવાની આવશ્યકતા પણ રહેતી નથી. હે આયુમન્ શ્રમણે ! તે બધા દેવ અહમિન્દ્ર કહેલા છે. અભિપ્રાય એ છે કે જેમ સૌધર્મ આદિ બાર કલ્પમાં ઇન્દ્ર, સામાનિક આદિને ભેદ છે. તેમ પ્રિવેયકમાં નથી. ત્યાંના બધાં દેવ સમાન શ્રેણીના છે. બધા પિતાને ઈન્દ્ર માને છે.
શ્રી ગૌતમસ્વામી પુનઃપ્રશ્ન કરે છે–ભગવન્! પર્યાપ્ત તથા અપર્યાપ્ત મધ્યમ શિવેયક દેના સ્થાન કયા કહેલાં છે? અર્થાત્ મધ્યમના જે ત્રણ વેયક છે, તેમના દેવ ક્યાં નિવાસ કરે છે?
શ્રી ભગવાન ઉત્તર દે છે- હે ગૌતમ ! નીચેના પ્રવેયની ઊપર, તે જ દિશા અને વિદિશાઓમાં ઉપર જઈને મધ્યમ વેયકના ત્રણ પાથડા કહેલાં છે. તે પૂર્વ પશ્ચિમમાં લાંબા અને ઉત્તર દક્ષિણમાં વિસ્તીર્ણ છે. તેમને આકાર પૂર્ણ ચન્દ્રમાના સમાન છે અને વર્ણ તિઓની માળા તેમજ તેને રાશિના સમાન છે. તેઓ અસંખ્ય કેડાછેડી જન લાંબા પહેલા અને અસંખ્ય કડાકડી જનની તેમની પરિધિ છે. બધા વિમાન સર્વરત્નમય, ચિકણ, મૃદુ ધૃષ્ટ સૃષ્ટ, નીરજ, નિર્મળ, નિષ્પક, અને નિરાવરણ કાન્તિવાળા છે. પ્રભાયુક્ત, શ્રીસંપન્ન, પ્રકાશપત, પ્રસન્નતા જનક, દર્શનીય, અભિરૂપ પ્રતિરૂપ છે. વિશેષતા એ છે કે મધ્યમ વેકેના એકસો સાત વિમાન કહેલાં છે. તે બધાં વિમાને સર્વરત્નમય, સ્વચ્છ, ચિકણા, મૃદુ, ઘટ–સૃષ્ટ, નીરજ, નિર્મળ, નિષ્પક, નિરવરણુ કાન્તિવાળા, પ્રભાયુક્ત, શ્રીસંપન્ન, પ્રકાશમય, પ્રાસાદિક, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે. અહિં પર્યાપ્ત તથા અપર્યાપ્ત મધ્યમ પ્રિવેયક દેના સ્થાન છે. આ સ્થાને, સ્વસ્થાન, ઉપપાત અને સમુદ્રઘાત ત્રણે અપેક્ષાઓએ લેકના અસંખ્યાતમાં ભાગમાં છે. આ સ્થાનોમાં મધ્યમ
વેયક દેવ નિવાસ કરે છે. હે આયુમન શ્રમણ, ને બધા દેવ સમાન સમૃદ્ધિ, સમાન ઘતિ, સમાનયશ, સમાનબળ, સમાનપ્રભાવ અને સમાન સુખવાળા છે, તેમાં કઈ સ્વામી (ઈન્દ્ર) કે સેવક નથી, પુરેહિત પણ નથી બધા અહમિન્દ્ર છે.
શ્રી ગૌતમસ્વામી પુનઃપ્રશ્ન કરે છે–ભગવન ઊપરના રૈવેયક દેવે જેમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત બને સંમિલિત તેમના સ્થાન કયાં કહેલા છે? અર્થાત
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૩૧૫