Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
દેવીના અધિપતિત્વ, અગ્રેસરત્વ, સ્વામિત્વ, ભર્તૃત્વ મહત્તરકત્વ, આજ્ઞા ઇશ્વર સેનાપતિત્વ કરતા રહિને તથા તેનું પાલન કરતા કરતા નાટક, ગીત, તેમજ કુશલ વાદકે દ્વારા વાદિત વીણા, તલ, તાલ, ત્રુટિત, મૃદંગ આદિ વાધોના નિરન્તર થતા ધ્વનિની સાથે ભેગ યોગ્ય ભેગે પગ ભેગવતા રહે છે.
- ઈશાન ક૫માં ઈશાન નામક દેવેન્દ્ર દેવરાજ, નિવાસ કરે છે તેમના હાથમાં ત્રિશુલ રહે છે. તે વૃષભવાહન અર્થાત્ બળદ ઉપર સવારી કરે છે અને ઉત્તરાર્ધ લોકના અધિપતિ છે. તે અઠયાવીસ લાખ વિમાનના સ્વામી છે. રજરહિત અમ્બર સરખા ઉત્તમ વસ્ત્રોને ધારણ કરે છે. તેમનું બાકીનું વર્ણન શકેન્દ્રના વર્ણન સમાન સમજી લેવું જોઈએ. યાવત્ તે આલગ્ન લટકતી એવી માલા અને મુગટના ધારક છે. તેમના કુંડળ એટલાં સ્વચ્છ હોય છે કે જાણે નવા સોનાના બનેલ હોય અને તેઓ અત્યંત સુન્દર છે. ચિત્રવિચિત્ર તથા ચંચલ હોય છે. તેથી તેમના ગંડસ્થલ દેદીપ્યમાન રહે છે. તે મહાન રૂદ્ધિના ધારક છે. મહાતિમાન, મહાયશસ્વી, મહાબલથી યુક્ત, મહાન પ્રભાવવાળા તથા મહા સુખથી સંપન્ન હોય છે. તેમનું વક્ષસ્થલહારથી-રમણીયસુશોભિત રહે છે. કટકે અને ત્રુટિતેથી તેમની ભુજાઓ સ્તબ્ધ રહે છે. તે અંગદ, કુંડલ અને કર્ણ પીઠના ધારક છે, હાથમાં અદ્દભુત આભૂષણ ધારણ કરે છે. અદ્દભુત માલા અને અનુલેપન ધારણ કરે છે. દેદીપ્યમાન દેહવાળા છે. કલ્યાણકારી ઉત્તમ વસ્ત્રોનું પરિધાન કરે છે લાંબી વનમાલાથી ભિત હોય છે. પિતાના દિવ્યવણ ગંધ આદિથી દશે દિશાઓને ઉદ્યતિત અને પ્રભાસિત કરતા રહે છે.
તે ઇશાનેન્દ્ર ઉપર્યુક્ત સ્થાનમાં અઠયાવીસ લાખ વિમાનના, એંસી હજાર સામાનિક દેના તેત્રીસ ત્રાયવિંસક દેના, ચાર લેક પાના, આઠ પરિવાર સહિત અમહિષિના. ત્રણ પરિષદના સાત અનકેના, સાત અને કાધિપતિના, ચાર એંસી હજાર અર્થાત્ ત્રણ લાખ વીસહજાર આત્મરક્ષક દેના તથા અન્ય બહુસંખ્યક ઇશાન ક૯પ નિવાસી વૈમાનિક દે અને દેવિયેના અધિપતિત્વ, અગ્રેસરત્વ, સ્વામિત્વ, ભર્તૃત્વ, તથા આજ્ઞા પ્રધાન સેનાપતિત્વ કરતા થકા તેમજ તેમનું પાલન કરતા રહિને, નાટક; ગીત તથા કુશલ વાદકે દ્વારા વાદિત વીણા તલ તાલ ત્રુટિત, મૃદંગ આદિ વાદ્યોના નિરન્તર થનારા મધુર દવનિની સાથે દિવ્ય ભેગેને ભેગવતા રહે છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૨૯૨