Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સ્થળને મર્ષણ કરનારા કર્ણ પીઠના ધારક છે. હાથોમાં અદ્દભુત આભૂષણ પહેરે છે. તેમને મુગટ માલામય છે. તેઓ કલ્યાણકારી તેમજ અત્યુત્તમ વસ્ત્રોનું પરિધાન કરે છે. કલ્યાણકારી તેમજ ઉત્તમ માળા તથા અનુલેખનને ધારણ કરે છે. તેમના દેહ દેદીપ્યમાન હોય છે. લાંબી વનમાળાના ધારક છે. પિતાના દિવ્ય વણ-ગંધ આદિથી દશે દિશાઓને પ્રકાશિત અને પ્રભાસિત કરતા થકા રહે છે. પ્રાણતેન્દ્રથી અય્યતેન્દ્રમાં વિશેષતા એ છે કે અય્યતેન્દ્ર ત્રણ વિમાનના દશ હજાર સામાનિક દેના, ચાલીસ હજાર આત્મરક્ષક દેવાના અધિપતિત્વ, અગ્રેસરત્વ, આદિ કરતા રહિને નાટક, ગીત તથા વીણ, તલ, તાલ, ત્રુટિત તેમજ મૃદંગ આદિના મધુરવનિ સાથે દિવ્ય ભેગેને ભેગવતા રહે છે,
- હવે બારે કપના વિમાનની સંખ્યાની સંગ્રહણી ગાથાઓ કહે છેબત્રીસલાખ, અઠયાવીસ લાખ, બારલાખ, આડલાખ, ચારલાખ, પચાસ હજાર, ચાલોળ હજાર અને છ હજાર, સહસ્ત્રાર કપમાં, આનત પ્રાણત કપમાં ચાર સે તથા આરણ--અશ્રુત કપમાં ત્રણ વિમાન છે આ અતિમ ચાર કપમાં સાતસો વિમાન હોય છે. આ અનુકમથી બાર કપની વિમાન સંખ્યા છે.
હવે સામાનિક દેવેની સંગ્રહણી ગાથા કહે છે-સીધમ કલ્પમાં ચોરાસી હજાર, ઈશાન કલ્પમાં એંસી હજાર, સનસ્કુમાર કપમાં બોતેર હજાર; મહેન્દ્ર કલ્પમાં સત્તર હજાર, બ્રહ્મલોકમાં સાઠ હજાર, લાન્તકમાં પચાસ હજાર, મહાશકમાં ચાલીસ હજાર, સહસ્ત્રારમાં ત્રીસ હજાર; આનત-પ્રાકૃતમાં વીસ હજાર અને આરણ-અર્ચ્યુતમાં દશ હજાર સામાનિક દેવ છે. આત્મરક્ષક દેવ તેમનાથી ચાર ગણું સર્વત્ર સમજવા જોઈએ.
જો કે સામાન્ય રૂપથી અવતસકેનું નિરૂપણ કરી દિધું છે છતાં શિષ્યજનના અનગ્રહ માટે પૃથ–પૃથક રૂપથી તેમને નિર્દેશ કરાય છે. તે આ પ્રકારને 3 શ્રી ધર્મકુ૫માં પૂર્વ દિશામાં અશેકાવતંસક છે. દક્ષિણ દિશામાં સપ્તપર્ણ વતંસક છે, પશ્ચિમ દિશામાં ચંપકાવતંસક છે. ઉત્તર દિશામાં આગ્રાવતંસક છે અને ચારેની મધ્યમાં સૌધર્માવલંસક છે.
ઇશાન કપની પૂર્વમાં અંકાલતંસક, દક્ષિણમાં ફિટિકાવાંસક, પશ્ચિમ દિશામાં તનાવતંસક, ઉત્તરમાં જાતરૂપાવતંસક અને મધ્યમાં ઇશાનાવતુંસક છે.
સનસ્કુમાર ક૯૫માં પૂર્વવત્ પૂર્વાદિ દિશાઓમાં અશોકાવતંસક સપ્તપર્ણ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૩૧૦