Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
બ્રહ્મલોક કલ્પમાં બ્રહ્મનામક દેવેન્દ્ર અને દેવરાજા છે. તે કેવા છે, તે બતાવે છે-બ્રણેન્દ્ર રજથી રહિત, સ્વચ્છ હોવાને કારણે અમ્બર (આકાશના) સદશ વસ્ત્રો ધારક છે, ઈત્યાદિ વર્ણન સનકુમાર દેવેન્દ્રના સમાનજ સમજી લેવું જોઈએ. તે મહર્ધિક છે. મહાઇતિક છે. મહાયશ છે, મહાબેલ છે મહાનુભાગ છે અને મહાસુખથી સંપન્ન છે. તેમનું વક્ષસ્થળ હારથી વિરાજિત રહે છે. તેમની ભુજાઓ કટકો તથા ત્રુટિ નામક આભૂષણથી સ્તબ્ધ રહે છે તે અંગદ, કુંડળ અને ગંડસ્થળને ઘસાતાં કર્ણ પીઠના ધારક છે. હાથમાં અદૂભુત આભૂષણ પહેરનારા, અદ્ભુતમાળા અને અનુલપનના ધારક, કલ્યાણકારી અત્યુત્તમ વસ્ત્રોનું પરિધાન કરવાવાળા મહાન કલ્યાણકારી માળા તેમજ અનુલેપને ધારણ કરવાવાળા, દેદીપ્યમાન દેહવાળા અને લાંબી વનમાળાના ધારક છે. પિતાના દિવ્ય વર્ણ ગંધ આદિથી દશેદિશાઓને ઉદ્યતિત અને પ્રભાસિત કરતા થકા પિતાના વિમાનનું અધિપતિત્વ અગ્રેસર– આદિ કરતા, નાટક, ગીત તથા કુશલ વાદકે દ્વારા વાદિત વીણ તલ, તાલ; ત્રુટિત, મૃદંગ આદિ વાદ્યોની વનિની સાથે દિવ્ય ભેગોને ભેગવતા રહે છે. પરંતુ સનકુમારની અપેક્ષાએ જે વિશેષતા છે તે આ છે કે બ્રહ્મ, ઇન્દ્ર ચાર લાખ વિમાનના, સાઠ હજાર સામાનિક દેના તથા ચાર સાઠ હજાર અર્થાત્ બે લાખ ચાલીસ હજાર આત્મરક્ષક દેના તથા અન્ય ઘણું બધા બ્રહ્મલેક નિવાસી દેવેનું અધિપતિત્વ અને પાલન કરે છે. યાવત્ વિચરે છે.
હવે પર્યાપ્ત અને અપર્યાપ્ત લાન્તક દેના સ્થાન આદિની પ્રરૂપણ કરાય છે.
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-ભગવદ્ પર્યાપ્ત અને અપર્યાપ્ત લાન્તક દેના સ્થાન કયાં કહેલાં છે? અર્થાત્ હે ભગવન્ ? લાન્તક દેવ કયાં નિવાસ કરે છે?
શ્રી ભગવાન્ ઉત્તર દે છે-હે ગૌતમ ! બ્રહ્મલેક નામના કાન ઉપર સમાન દિશા રૂપ પાર્ધમાં તથા સમાન વિદિશામાં ઘણું જન, ચાવત્ ઘણું સે એજન, ઘણા હજાર એજન, ઘણું લાખ જન, ઘણા કરોડ જન ઘણા કરોડ કરોડ જન ઉપર દૂર જઈને લાન્તક નામક ક૬૫ છે. તે પૂર્વ-પશ્ચિમમાં લાએ ઉત્તર દક્ષિણમાં વિસ્તીર્ણ છે. ઇત્યાદિ વર્ણન બ્રહ્મલેક કલપના સમાજ સમજી લેવું જોઈએ. તેમાં જે વિશેષતા છે તે આ છે કે લાન્તક કલ્પમાં પચાર હજાર વિમાન છે. એમ મેં તથા અન્ય તીર્થકરેએ કહ્યું છે. એના
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧