Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તે વિવિધ રંગવાળા, શ્રેષ્ઠ, ચિત્ર વિચિત્ર અને ચમકદાર હોય છે. અહીં ચિલ્લલગ શબ્દ દેશી છે. જેને અર્થ છે. ભાસમાન તેમની વેષભૂષા વિવિધ દેશોની હોય છે. તેઓ સદા પ્રસન્ન રહે છે. તથા કન્દપ, કલહ, કેલિ તેમજ કેલાહલના પ્રેમી હોય છે. અહીં કન્દપનો અર્થ છે કામેત્તેજક વચન તથા હાવભાવ ચેષ્ટા વિગેરે કલહનો અભિપ્રાય છે પ્રેમ કલહ અગર બનાવટી ક્રોધ.
૪િ અર્થાત્ હાસ્ય વિનોદ તથા કેલાહલ અર્થાત્ કલ કલ શબ્દ. તેઓમાં હાસ્ય અને કેલાહલની પ્રચુરતા હોય છે, તેમના હાથમાં અસિ, (ખડ્રગ કૃપાળુ આદિ) મુદુગર, શક્તિ નામનું શસ્ત્ર અને માળા હોય છે. તેઓ અનેક પ્રકારના ચન્દ્રકાન્ત આદિ મણિયે તથા કર્મો તન આદિ રત્નના વિવિધ પ્રકારના બનેલા ચિહ્નોથી યુક્ત હોય છે. મહાન રૂદ્ધિના ધારક મહાન દુતિમાન મહાન યશસ્વી મહાન બળશાલી, મહાપ્રભાવપેત અને મહાન સુખથી યુક્ત હોય છે. તેમના વક્ષસ્થલ મેતિ આદિના હારથી સુશોભિત હોય છે. તેમની ભુજાઓ કડાં તથા ત્રુટિત નામના બાહુ ભૂષણથી સ્તબ્ધ રહે છે. તેઓ અંગઢ કુંડલ તથા ગંડસ્થળને સ્પર્શતા કર્ણ પીઠ નામના આભૂષણના ધારક હોય છે. તેમના હાથમાં અદૂભૂત આભરણ હોય છે. તેમના મસ્તક પર વિચિત્ર માળા અને મગટ હોય છે. તેઓ કલ્યાણકારી અને શ્રેષ્ઠ વસ્ત્રોનું પરિધાન કરે છે. કલ્યાણ કર તથા ઉત્તમ માળા અને અનુલપનના ધારક હોય છે. તેમના શરીર દેદી. પ્યમાન હોય છે. તેઓ લાંબી લટકતી વનમાલા ધારણ કરે છે. પિતાના દિવ્ય અપૂર્વ વર્ણથી દિવ્ય ગંધથી, દિવ્ય સ્પર્શથી. દિવ્ય સંહનનથી. દિવ્ય સંસ્થાનથી દિવ્ય રૂદ્ધિથી દિવ્ય ઘુતિથી. દિવ્ય નગરાવાસ સમ્બન્ધી પ્રભાથી, દિવ્ય કાન્તિથી શરીર પર ધારણ કરેલ મણિરત્ન આદિના દિવ્ય તેજથી દિવ્ય શારીરિક તેજથી અને દિવ્ય લેશ્યા અર્થાત્ શારીરિક સુન્દરતાથી દશે દિશાઓને પ્રકાશિત કરતા શોભિત કરતા તે વાન વ્યતર દેવ ઉપર્યુક્ત સ્થાનમાં, પોતપોતાના લાખે ભૌમેય નગરાવાસોના, પિતપતાના હજારે સામાનિક દેવના, પિતાપિતાની અગ્ર મહિષિના, પિતાપિતાની પરિષદના. પિતપની અનકેના, પિતાપિતાના અની કાધિપતિના, પિતપોતાના હજારે આત્મરક્ષક દેવાના તથા અન્ય બહુસંખ્યક વનવ્યન્તર દેવે તેમજ દેવિયેના આધિપત્ય, અગ્રેસરત્વ, સ્વામિત્વ પિષકત્વ, મહત્તરત્વ, આજ્ઞા દ્વારા ઈશ્વરવ તથા સેનાપતિત્વ કરાવતા, સ્વયં તેમનું
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૨૬૧