Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અતિછત્રાંથી યુક્ત છે. વૈજયન્તી અભ્યુદયની સૂચક હાય છે છત્રના ઊપર ખનેલા છત્ર અતિત્ર કહેવાય છે. તે વિમાના ઊંચા છે. એટલાં ઊંચા છે કે તેમના શિખર આકાશતલનું ઉલ્લંઘન કરે છે. તેમની દિવાલેાની જાળીચેની વચમાં વચમાં વિશિષ્ટ શાભા માટે જે રત્ના જડયાં છે તે એવાં દેખાય છે કે અત્યારે જ પીજરામાંથી કાઢળ્યાં હોય, તાત્પય એ છે કે જેમ વાંસ આદિના કેાઇ પાત્રમાંથી કાઢેલી કોઇ વસ્તુ એકદમ સ્વચ્છ ચકચકાટ હેાય છે. તેની કાન્તિ કીકી નથી હાતી તેવીજ રીતે તે વિમાના પશુ એક ક્રમ ચકચકાઢ હાય છે. તેમના શિખર મણિના અને સેનાના હેાય છે. તેમના દ્વાર વિગેરે પ્રદેશમા પ્રતિકૃતિ રૂપે ખિલતા શતપત્ર અને પુંડરીક કમલ મૂકેલ હોય છે, દિવાલ આદિમાં પટ્ટાકાર બનાવેલ તિલક છે. તથા દ્વાર આદિમાં રત્નમય અધ ચન્દ્ર બન્યા હાય છે. એ કારણે અદ્ભુત દેખાય છે. તેઓ વિવિધ પ્રકારની રત્નમય માળાએથી વિભૂષિત છે. અંદર અને બહારથી ચિકણા છે. તેમનામાં તપાવેલ સાનાની સરખી વાલુકાઓના સુંદર પ્રસ્તટ છે, તેમના સ્પર્ધા ઘણા સુખદ છે અગર શુભ છે તે પરમશ્રી-શેાભાથી સ`પન્ન, સુન્દર રૂપવાળા દર્શોકના ચિત્તમાં પ્રસન્નતા ઉત્પન્ન કરવાવાળા, દનીય, અભિરૂપ, પરમ રમણીય. તથા પ્રતિરૂપ અર્થાત્ અત્યન્ત કમનીય છે. આ સ્થાનામાં પર્યાપ્ત તથા અપર્યાપ્ત ચન્દ્ર આદિ જ્યાતિષ્ઠ દેવાના સ્વસ્થાન નિરૂપણ કરાએલ છે,
સ્થાન, સ્વસ્થાન ઉપપાત અને સમુદ્ધાત-ત્રણે અપેક્ષાએથી લેકના અસ ખ્યાતમા ભાગમાં છે. એ સ્થાનામાં ઘણા બધા જ્યેાંતિષ્ઠ દૈવ નિવાસ કરે છે. તે આ પ્રકારે છે—બૃહસ્પતિ, ચન્દ્ર, સૂર્ય, શુક્ર, શનૈશ્વર રાહુ; ધૂમકેતુ, બુધ, મગળ આ ચેાતિષ્ક દેવ અગ્નિમાં તપ્ત સુવર્ણના સમાન કાંઇક લાલ રંગના છે. આના સિવાય જે ગ્રહ જ્યાતિષ્ક ક્ષેત્રામાંપરિભ્રમણુ કરે છે. ગતિમા રતિ રાખવાવાળા કેતુ અઠવ્યાવીસ પ્રકારના નક્ષત્ર દેવગણુ તથા વિવિધ આકારવાળા પાંચ વર્ણના નાક આ બધા જ્યાતિષ્ક દેવ છે.
આ બધા જ્યાતિષ્ક દેવ સ્થિત તેજો લેશ્યાવાળા હેાય છે. તેઓમાં જે ચાર–રત અર્થાત્ ગતિશીલ છે, તે અવિશ્રાન્ત રૂપથી નિરન્તર મડલાકાર ગતિ કરતા રહે છે, તે દેશના મુગટમાં પોતાતાના નામના ચિહ્ન બનેલા હાય છે. અર્થાત્ ચન્દ્ર દેવના મુગટમાં ચન્દ્ર મંડલનું ચિહ્ન બન્યુ હાય છે. સૂર્ય દેવના મુગટમાં સૂમડલનું ચિહ્ન અનેલ હેાય છે. ગ્રહના મુગટમાં ગ્રહમડલનું ચિહ્ન બન્યુ હાય છે. નક્ષત્રના મુગટમાં નક્ષત્ર માંડલનું ચિહ્ન હેાય છે અને નારક દેવાના મુગટમાં નારકના આકારનુ' ચિહ્ન છે.
આ જ્યાતિષ્ક દેવા મહાન્ રૂદ્ધિના ધારક યાવત્ પ્રકાશિત કરતા રહે છે, અહિં યાવત્' શબ્દથી મહાન્ દ્યુતિવાળા, મહાન્ બળવાળા, મહાન્ પ્રભાવ વાળા હારથી સુÀાભિત વક્ષસ્થલ વાળા, કટકા તેમજ ત્રુટિતાથી સ્તબ્ધ ભુજાએ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
२७७