Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
માચ નાજુદ્દી) નાગકુમારા અને ઉદધિકુમારોના શિલિન્ધ્ર પુષ્પના સમાન નીલ (આસામ વસળધરા) અશ્વના મુખના ફીણના સમાન શ્વેત વસ્ત્રના ધારક છે (મુવળાસિયળિયા) સુવર્ણ કુમાર, દિશાકુમાર અને સ્તનિતકુમાર ૫૧૩૯ા
(તીજાણુરાવસળા) નીલ રંગના વસ્ત્રવાળા (વિષ્ણુ, બળીય ધ્રુત્તિ દ્દીવા ય) વિદ્યુકુમાર, અગ્નિકુમાર અને દ્વીપકુમાર હાય છે (સંજ્ઞાળુરાવલળા) સંધ્યા ની લાલીમાં જેવા વસ્ત્રવાળા (વાક્મારા) વાયુકુમાર (મુળેચન્ના) જાણવા જોઇએ. ।। સૂ. ૧૪૦ ૫
ટીકા-હવે પર્યાપ્ત અને અપર્યાપ્ત સુવર્ણ કુમારેાની પ્રરૂપણા કરાય છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે—હે ભગવત્ પર્યાપ્ત તથા અપર્યંમ સુવર્ણ કુમારાના સ્થાન કર્યાં છે ? પ્રકારાન્તરે એજ પ્રશ્ન પુનઃ કરાયા છે હું ભગવન્ સુવર્ણ કુંમાર દેવ કયાં રહે છે ?
શ્રી ભગવાન ઉત્તર આપે છે-ડે ગૌતમ ! એક લાખ એંસી હજાર યેાજન માટી આ રત્નપ્રભા પૃથ્વી ઉપર અને નીચે એક એક હજાર ચેાજન ભાગને છેડીને એક લાખ અઠ્યોતેર હજાર ચેાજનેામાં સુવર્ણ કુમાર દેવાના ખેતેર લાખ ભવન છે, એવું મેં તથા અન્ય બધાજ તીકરાએ નિરૂપણ કર્યુ છે તે ભવના મહારથી વર્તુલાકાર છે. અન્દરથી ચારસ છે અને નીચે કમળની કણું. કાના આકારના છે. તે ખાઇએ તથા પરખાઓથી યુક્ત છે તેમજ પ્રાકારે અટ્ટાલકા, કપાટા, તારણા અને પ્રતિદ્વારથી યુક્ત છે. તેઓ ય ંત્ર, શતńિયે મુસલે, અને મુસઢીનામક શસ્ત્રોથી પરિવૃત છે. એ કારણે શત્રુએ દ્વારા અાધ્ય છે. અને અચેાધ્ય હોવાથી સદા જય શીલ છે, સદારક્ષિત છે. અડતા લીસ કાઠા અને અડતાલીસ વનમાળાઓથી યુક્ત છે, બધી જાતના ઉપદ્રવાથી મુક્ત છે, મંગલમય છે અને કિંકર દેવ પેાતાના દડાથી તેમની રક્ષા કરતા રહે છે. તેઓ લિખ્યા ઘુખ્યા રહેવાથી પ્રશસ્ત પ્રતીત થાય છે. ગોરોચન તથા લાલ ચન્હનના હાથના તેમાં થાપા લાગેલા હાય છે જેમાં પાંચે આંગળીચેા પડેલી હેાય છે. ચન્દ્રન ચાĆત કલશોથી સુશોભિત છે. તેમના પ્રતિદ્વાર દેશભાગમાં માંગલિક ઘડાઓના સુન્દર તેારણ બનેલાં હાય છે. ત્યાં ઠંડ ઉપરથી ઠેઠ નીચે સુધી વિશાલ અને વૃત્તાકાર પુષ્પહારોના સમૂહ લટકે છે. વેરાએલા પાંચ રંગના સરસ અને સુગ ંધિદાર પુષ્પાની શાભાથી યુક્ત છે. કાળુ અગર ચન્દન ચીડા અને લેાખાનના ધૂપની મઘમઘથી સુગન્ધિત છે. સુગન્ધની ગેટીના સમાન જણાય છે. અપ્સરાએનો સમૂહથી વ્યાસ છે, દિવ્ય વાદ્યોનાં ધ્વનિથી ગૂજતા રહે છે. સ રત્નમય છે, સ્વચ્છ છે. ચિકણા છે, કમળ છે. નિર્મળ છે. અને નિષ્પક છે. નિરાવરણ છાયાવાળા પ્રભામય, શ્રી સપન્ન, કિરણાથી યુક્ત પ્રકાશમય, પ્રસન્નતા જનક, દર્શનીય તથા અભિરૂપ અને
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૨૫૧