Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અતિશયતાને કારણે તેઓ એવા જણાય છે કે જાણે સુગંધની ગેાટીયા હાય. અપ્સરાઓના સમૂહથી પરમરમણીય રૂપ પ્રગટ થાય છે. તેનાથી વ્યાપ્ત છે, વીણા વેણુ, મૃદંગ, આદિ દિવ્ય વાદ્યોના ધ્વનિથી સદૈવ ગુંજાયમાન, રહે છે. અને શ્રોતાઓના મનનું હરણ કરતારહે છે. તે ભવના એક દેશથી નહીં પરન્તુ સર્વ દેશથી રત્નમય છે. સ્ફટિકના સરખાં અત્યન્ત સ્વચ્છ હેાય છે. ચિકણા પુદ્ગલાથી બનાવેલા, મુલાયમ. પાષાણમય, પ્રતિમા સરખા તીક્ષ્ણ અને કેમળ ખરશાણુ ઉપર ઘસેલા, એ કારણે સ્વાભાવિક રજ વગરના, આગન્તુકમળથી રહિત કલંક રહિત અથવા કમથી રહિત હેાય છે. તેમની કાન્તિ આવરણ રહિત હાય છે. તેઓ પ્રભાવવાળાં અને શ્રીથી સંપન્ન હેાય છે. તેમના કિરણાના સમૂહ બહાર નિકળયા કરે છે તેથી તેઓ પ્રકાશ વાળાં હોય છે. અર્થાત્ ખહાર નીવસ્તુઓને પણ પ્રકાશિત કરે છે. હૃદય ને આનંદ પ્રદાન કરવા વાળાં તેમજ દર્શનીય હાય છે તેમને જોવાથી આંખા તૃપ્ત થાય છે. તેમના રૂપ અત્યન્ત રમણીય હોય છે. અને તે રૂપ ક્ષણ ક્ષણુમાં નવીન બને છે.
આ ઉપર્યુક્ત સ્થળામાં ભવનવાસી દેવાના, જેમાં પર્યાપ્ત તથા અપર્યાપ્ત બન્ને સ`મિલિત છે તેમના સ્થાન કહેલા છે, તે સ્થાને ઉપપાતની અપેક્ષાએ લાકના અસંખ્યાતમા ભાગમાં છે. સમુદૂધાત અને સ્વસ્થાનની અપેક્ષા થી પણ લેાકના અસંખ્યાતમા ભાગમા છે, તેમાં બહુસખ્યા વાળા ભવનવાસી દેવ નિવાસ કરે છે, તેમના દશ પ્રકાર છે જેમ કે (૧) અસુરકુમાર (૨) નાગકુમાર (૩) સુવર્ણÇકુમાર (૪) વિદ્યુત્સુમાર (૫) અગ્નિકુમાર (૬) દ્વીપકુમાર, (૭) ઉદધિકુમાર (૮) દિશાકુમાર (૯) પવનકુમાર (૧૦) સ્તનિતકુમાર, આ દશ પ્રકારના ભવનવાસી દેવ કહેલા છે.
આ ભવનવાસી દેવેની જે દશ જાતિએ કહેવાયેલી છે, તેમના અલગ અલગ ચિહ્ન હેાય છે. અને તે ચિહ્ન તેમના મુગટ તેમજ ભૂષણામાં લાગેલા રહે છે, જેમ કે (૧) અસુરકુમારેાના મુગટમાં ચૂડામિણ હેાય છે (૨) નાગકુમારેાના મુગટમાં સપ'ની ક્ણુનું ચિહ્ન હેાય છે, (૩) સુપ કુમારના મુગટ ગરૂડના ચિહ્ન વાળા હાય છે (૪) વિદ્યુત્સુમારેાના મુગુટામાં વજ્ર (૫) અગ્નિકુમારાના મુગટમાં પૂર્ણ કળશ (૬) દ્વીપકુમારેાના મુગટામાં સિંહ (૭) ઉષિકુમારોના મુગટમાં મકર (૮) દિશાકુમારાના મુગટામાં હાથી (૯) પવનકુમારેાનાં મુગટમાં અશ્વ અને (૧૦) સ્તનિતકુમારેાના મુગટામાં વમાનકના ચિહ્ન હેાય છે, આ ચિહ્નોથી તેઓની ઓળખણુ થાય છે આ બધા દેવ શોભન રૂપ વાળા અર્થાત્ અત્યન્ત રમણીય રૂપ થી સુશેોભિત, મહાત્ ભવન તેમજ પરિવાર સબંધી રૂદ્ધિના ધારક, મહાકાન્તિવાળા તથા મહાન મળવાળા, મહાન્ યશથી સંપન્ન મહાન્ અનુભાગ, અર્થાત્ શાપ તેમજ અનુગ્રહ આદિના સામર્થ્ય થી યુક્ત, તથા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૨૨૫