Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઉપપાતથી લેાના એ ઉર્ધ્વ કપાટામાં (તિરિયોયતઢે ચ) તિય ક્લાક રૂપ સ્થળમાં (સમુધાન સન્ધ્યો) સમુદ્ધાતની અપેક્ષાએ સલાકમાં (સટ્રાળેળ) સ્વસ્થાનની અપેક્ષાએ (ટોયમ્સ સંવેગ્નમાને) લેકના અસંખ્યાતમા ભાગમાં
( कहि णं भंते! सुहुमते उकाइयाणं पज्जत्तगाण य अपज्ज त्तगाण य ठाणा વળત્તા ) સૂક્ષ્મ તેજસ્ફાયિક પર્યાપ્ત અને અપર્યાપ્તક જીવાના સ્થાન કર્યાં કહ્યાં છે ? (નોચમા મુન્નુમ તેાચા ને ચ વનત્તના ને ચ અપગ્નત્તના) હે ગૌતમ ! સૂક્ષ્મ તેજસ્કાયિક જે પર્યાપ્ત છે અને જે અપર્યાપ્ત છે (તે સવે વિજ્ઞા) તે બધા એક પ્રકારના છે . (વણેસા) તેમાં વિશેષતા નથી ઇત્યાદિ સકથન પૂર્વવત્ સમજીલેવું ॥ ૩ ॥
ટીકા-હવે તેજસ્કાયિક જીવાના સ્થાનની પ્રરૂપણા કરાય છે.
ગૌતમ સ્વામીએ પ્રશ્ન કર્યો-હે ભગવન્ ! ખાદર તેજસ્કાયિક પર્યાપ્ત જીવાના સ્થાન કયાં છે?
શ્રી ભગવાને ઉત્તર દેતાં કહ્યુ-હું ગૌતમ ! સ્થાનાપેક્ષાએ મનુષ્ય ક્ષેત્રની અંદર છે અર્થાત્ અઢાઇ દ્વીપમાં છે. વિના વ્યાઘાતના પાંચ ભરત, પાંચ અરવત અને પાંચ મહાવિદેહ આ પંદર કમ ભૂમિયામાં છે. અગર વ્યાઘાત હાય ત પાંચ મહા વિદેહેામાં થાય છે. આશય એ છે કે અત્યન્ત સ્નિગ્ધ અથવા અત્યંત રૂક્ષ કાલ વ્યાઘાત કહેવાય છે. એ વ્યાઘાતના થવાથી અગ્નિને વિચ્છેઢ થઈ જાય છે. પાંચ ભરત અને પાંચ અરવત ક્ષેત્રમાં જ્યારે સુષમ સુષમા, સુષમા અને સુષમ દુષ્પમ આરાએ હાય છે (થાય છે) ત્યારે તે કાલ અતિ સ્નિગ્ધ કહેવાય છે. આ બાજુ દુખમ દુષ્પમ આરા અતિ સૂક્ષ્મ કહેવાય છે. તેમાં પણ અગ્નિના વિચ્છેદ થઇ જાય છે. આ વ્યાઘાત થાય તે પાંચ મહાવિદેહ ક્ષેત્રામાં જ ખાદર તેજસ્કાયિક જીવ થાય છે અને શેષ સમયમા પ ંદર કમ ભૂમિયામાં ખાદર તેજસ્કાયિક પર્યાપ્ત જીવ થાય છે.
ઉપપાતની અપેક્ષાથી લેાકના અસંખ્યાતમા ભાગમાં થાય છે, સમુદ્ઘાતની અપેક્ષાએ લોકના અસખ્યાતમાં ભાગમાં થાય છે અને સ્વસ્થાનની અપેક્ષાએ પણ લેાકના અસંખ્યાતમા ભાગમાં થાય છે
હવે શ્રી ગૌમતસ્વામી પ્રશ્ન કરે છે–ભગવત્ , ખાદર તેજસ્કાયિક અપર્ણાંતક જીવેાના સ્થાન કયાં છે?
શ્રી ભગવાન્ ઉત્તર આપે છે—હે ગૌતમ ! જ્યાં ખાદર તેજસ્કાયિક પર્યોતકાના સ્થાન છે, ત્યાંજ ખાદર તેજસ્કાયિક અપર્યાપ્તકાના પણ સ્થાન છે, કેમકે પર્યાપ્તકાના આશ્રયથીજ અપર્યાપ્તક જીવ રહે છે. ઉપપાતની અપેક્ષાએ લેાકના બે ઉર્ધ્વ કપાટામાં તથા તિય લેાક તત્થમાં અપર્યાપ્તક ખાદર તેજ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૧૯૪