Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
( ૨) આઠ અધિક (તીકં) ત્રીસ (છત્રી) છવીશ (વ) અને (જય સલતંતુ) લાખ (અર) અઢાર (સોજીસ) સેલ () ચૌદ (ચિંતુ) અધિક (છ) છઠી ભૂમિમાં ઘર છે
| (બદ્ધતિદત્ત સહસાડા બાવન હજાર ( મ) ઉપર અને નીચે () ત્યજીને (તો) તે (પિં) કહ્યું છે (H) મધ્યમાં (તિરણેલું) ત્રણ હજાર એજનમાં (હતિ વાર તમતમg) તમઃ તમઃ પ્રભામાં નારકા વાસ હોય છે ૩ છે
(તીતાવ) ત્રીસ (પુન્નવસા) પચીસ (ઉત્તર) પંદર (વ) દસ (સી સ૬) લાખ (ત્તિનિય) ત્રણ (પંજૂળે) પાંચ ઓછા એક લાખ (4) પાંચ જ (બકુત્તા) અનુત્તર () નરકાવાસ છે ૧૪ છે
ટીકાથ-સાતમી પૃથિવીયેની જે મોટાઈ પહેલાં કહેલી છે, તેની સંગ્રહણી ગાથા કહે છે-રત્નપ્રભા પૃથ્વીની મેટાઈ એક લાખ એંસી હજાર જન ની છે. શર્કરા પ્રભા પૃથ્વીની મોટાઈ એક લાખ બત્રીસ હજાર જનની છે. પકપ્રભાની મેટાઈ એક લાખ અઢાર હજાર જનની છે. તમ પ્રભાની મોટાઈ એક લાખ આઠ હજાર એજનની છે.
ઉપર અને નીચે એક એક હજાર જન ભાગ છોડીને જેટલા ભૂમિ ભાગમાં નારકાવાસ હોય છે, તેને બે ગાથાઓ દ્વારા બતાવે છે–રત્નપ્રભાપૃથ્વી ની મેટાઈ એક લાખ એંસી હજાર જનની છે, તેમાંથી એક હજાર એજન ઉપર અને એક હજાર યોજના નીચેના ભૂભાગને છોડીને બાકી રહેલ એક લાખ અડસઠ હજાર જન ક્ષેત્રમાં નારકાવાસ છે. એ પ્રકારે સાત પૃથિવીને નારકાવાસને બાહુલ્યનું પરિણામ જાતેજ સમજી લેવું જોઈએ.
હવે નારકાવાસની સંખ્યા બતાવવા વાળી ગાથાને અર્થ કહે છે પહેલી પૃથ્વીમાં ત્રીસ લાખ, બીજીમાં પચીસ લાખ, ત્રીજીમાં પંદર લાખ ચોથીમાં દશ લાખ, પાંચમીમાં ત્રણ લાખ, છઠીમાં પાંચ ઓછા એક લાખ અને સાતમી માં પાંચ નારકાવાસ છે. જે ૧૪ છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૨૧૮