Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
સ્કાયિક રહે છે. અભિપ્રાય આ છે-અઢાઈ દ્વિીપ સમુદ્રના બરાબર વિસ્તારવાળા અને પૂર્વ પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તરમાં સ્વયંભૂરમણ સમુદ્ર પર્યન્ત જે કપાટ કેવલિ સમુદુઘાતના સમયના કપાટની જેમ ઉપર પણ લેકના અન્તસુધી સ્પષ્ટ છે અને નીચે પણ લેકાન્ત સુધી પૃષ્ટ છે, તેઓ ઉર્વ કપાટ કહેવાય છે. (તિરિચોદ) માં તત્ક્રને અર્થ છે સ્થાલ અર્થાત્ થાલ સરખા તિરછા લેક રૂપ તદ્ર તિલક તદ્ર કહેવાય છે. એનો આશય આ છે કે સ્વયંભૂ સમુદ્રની વેદિકા સુધી, અઢાર સે જન મોટી તે તહમા તથા સમસ્ત તિછ લેકમાં, ઉપપાતની અપેક્ષાએ અપર્યાપ્ત બાદર તેજસ્કાયિક જીના સ્થાન છે. બીજો અર્થ આપણ થઈ શકે છે કે તે બને કપાટમાં જે સ્થિતિ હોય તે તહ અર્થાત્ તસ્થ કહેવાય છે. એ રીતે તિર્થ લેક રૂપ તસ્થમાં અર્થાત એ ઉર્ધ્વ કપાટોના અન્દર સ્થિત તિછ માં થાય છે. તેને આશય આ થે કે પૂર્વોક્ત અને ઉર્થ કપાટોમાં અને તિય કલેકમાં પણ તેજ કપાટની અન્દર અપર્યાપ્ત બાદર તેજસકાયિક જીવ ઉપપાત કરે છે. અન્યત્ર નહીં
અહીં એટલું સમજી લેવું જોઈએ કે બાદર અપર્યાપ્ત તેજસ્કાયિક જીવ ત્રણ જાતના હેય છે– એક ભવિક, બદ્ધાયુષ્ક, અને અભિમુખ નામ ગેત્ર. જે જીવ કઈ ચાલુ અન્ય ભવની પછી આગલા ભવમાં અપર્યાપ્તક બાદર તેજસ્કાયિકના રૂપમાં જન્મેલેશે તે એક ભવિક કહેવાય છે. જે જીવ વર્તમાન ભવના આયુષ્યના ત્રિજોભાગ બાકી રહેતાં અપર્યાપ્ત બાદર તેજસ્કાયિકના આયુષ્યને બન્ધ કરી ચૂકેલ છે. તેઓ બદ્ધાયુષ્ક કહેવાય છે. જે જીવ બાદર અપર્યાપ્ત તેજસ્કાયિકના આયુનામ-શેત્રને અનુભવ કરી રહેલ છે અર્થાત બાદર અપર્યાપ્ત તેજસ્કાયિક પર્યાયનો અનુભવ કરી રહેલ છે, તેઓ અભિમુખ નામ ગેત્ર કહેવાય છે. આ ત્રણ પ્રકારના અપર્યાપ્ત બાદર તેજસ્કાચિકેમાંથી પ્રથમના બે અર્થાત્ એક ભવિક અને બદ્ધાયુષ્ક દ્રવ્યનિક્ષેપથીજ બાદર અપર્યાપ્ત તેજસ્કાયિક કહેવાય છે, ભાવનિક્ષેપથી નહીં. કેમકે તેઓ તે આયુષ નામ ગેત્રિનું વેદન નથી કરી રહેલા હતાં. તેથીજ અહિં તે બન્નેને અધિકાર નથી; પણ ફકત અભિમુખ નામ ગેત્ર અપર્યાપ્તક તેજસ્કાયિકેનેજ અધિકાર સમજવો જોઈએ, કેમકે તેઓજ પિતાને સ્થાનેને પ્રાપ્ત કરીને ઉપપાતને પ્રાપ્ત કરી ચૂકેલા છે. તેઓ માંથી પણ જે કે રૂજુ સૂત્ર નયની અપેક્ષાએ બાદર અપર્યાપ્ત તેજસ્કાયિકના આયુ નામ ગોત્રનું વેદન કરવાને કારણે કપાટ-ગુગલ-તિય ફલેકના બહાર રહે છે તે પણ બાદર અપર્યાપ્ત તેજસ્કાયિક કહેવાય છે, તે પણ અહીં વ્યવહાર નયનો સ્વીકાર કરે છે. તેથી જ જે સ્થાનમાં સમશ્રેણિક બન્ને પાર્ટીમાં સ્થિત છે અને જે પિતાના સ્થાનમાં અનુગત તિયફલેકમાં પ્રવિષ્ટ છે, તેઓ ને અહિં બોદર અપર્યાપ્ત તેજ કાયિક રૂપથી વ્યપદેશ થાય છે, બીજા જે કપાટોના અન્તરાલમાં સ્થિત છે, તેમના નહીં. કેમકે તેઓ વિષમ સ્થાનવતી
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૧૯૫