Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રત્નપ્રભામાં ત્રીસ લાખ શરાપ્રભામાં પચીસ લાખ, વાલુકાપ્રભામાં પંદર લાખ પકપ્રભામાં દશ લાખ, ધૂમપ્રભામાં ત્રણ લાખ, તમઃપ્રભામાં પાંચ ઓછા એક લાખ અને તમસ્તમઃ પ્રભામાં કેવલ પાંચ નરકાવાસ છે.
તે બધા નરકાવાસ અંદરથી ગેળાકાર છે. બહારથી ચતુરસ્ર છે અને નીચે તલ ભાગમા અન્નાના (સજાયા) આકારના તીક્ષ્ણ છે. જેવા નારકાવાસાના ભૂમિતલ કાંકરીઓવાળા હેાવાથી ચીકણા નથી થતા. ત્યાં પગ રાખવાથી કાંકરા એને સ્પર્શ થતાંજ એવું લાગે છે કે સાયાથી પગ કપાઇ ગયા હાય ! તેઓ સદા અંધકારમય રહેવાથી અંધારામાં હોય છે. અર્થાત્ પ્રકાશના અભાવ હાવાથી સદૈવ ત્યાં અન્ધકાર રહે છે. એજ વાતને સ્પષ્ટ કરવાને માટે કહ્યું છે ત્યાં ગ્રહ, ચન્દ્રમા, સૂર્ય, નક્ષત્ર અને તારાઓની પ્રભા હાતી નથી અર્થાત્ ત્યાં તેજના સદાય અભાવ ડાય છે. તેના તલભાગમાં સ્વભાવસિદ્ધ મેદ, ચબી સડેલાં લેહી પરૂ અને માંસના કીચડના લેપથી લિપ્ત રહે છે. તે નરકાવાસ અશુચિ તેમજ અત્યન્ત ઘુણાજનક હાય છે. ઘાર દુંધવાળા હાય છે. ત્યાંની દુર્ગંધ મરેલી ગાય, પાડા- ભેંસ આદિના લેવાની દુર્ગંધથી અતીવ અનિષ્ટ હાય છે. લાઢાને ખૂબ ગરમ કરવાથી જેમ કપાત—અત્યન્ત કૃષ્ણ અગ્નિને રંગ થાય છે અર્થાત્ નીલ અને કાળી આગની જવાળા નિકળે છે, તેવી આભાવાળા હાય છે. તાત્પ એ છે કે નારકાવાસ ધમવામાં આવેલા લેાહાગ્નિની જ્વાળાના સમાન છે કેમકે નારકાની ઉત્પત્તિના સ્થાનેા સિવાય બધે ઉષ્ણુતા હૈાય છે. આ કથન છઠ્ઠી અને સાતમી પૃથ્વીની સિવાય અન્ય પૃથ્વીયાના વિષયમાં સમજવાતુ છે. આગળ કહેશે કે છઠ્ઠી અને સાતમી પૃથ્વીમાં નરકાવાસ કપોતાગ્નિ ના જેવા હાતા નથી. તેમના સ્પર્શી તલવારની ધારના જેવા અતીવ તીક્ષ્ણ અને દુ:સહ હાય છે. તે કારણે તેમને દુરથ્યાસ અર્થાત્ દુઃસહ કહ્યા છે. એ નરક અશુભ હાય છે અને નરકની વેદનાએ પણ ગંધ, રસ, સ્પર્શ તથા શબ્દથી અત્યન્ત અશુભ અસુખ રૂપ હેાય છે. આ સ્થાને માં પર્યાપ્ત અને અપર્યાપ્ત નારકેાના સ્વસ્થાન કહેવાયેલાં છે.
ઉપપાતની અપેક્ષાએ લેાકના અસંખ્યાતમા ભાગમાં સમુદ્ધાતની અપેક્ષાએ લેાકના અસ`ખ્યાતમા ભાગમાં અને સ્વસ્થાનની અપેક્ષાએ લેાકના અસ`ખ્યાતમા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૨૦૬