Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તથા નીચેથી પણ એક હજાર જન ભાગને છોડીને મધ્યમાં એક લાખ ત્રીસ હજાર એજનમાં શર્કરા પ્રભા પૃથ્વીના નારકના પચીસ લાખ નરકાવાસ છે. એવું મેં અને બધા તીર્થકરેએ નિરૂપણ કર્યું છે.
તે પચ્ચીસ લાખ નરક અન્દર ગોળાકાર છે. બહાર ચતુરસ છે. નીચે ખરપાના સરખા તીણ છે. પ્રકાશને અભાવ હોવાના કારણે સદૈવ અંધારાથી વ્યાપ્ત રહે છે. ત્યાં ગ્રહ, ચન્દ્રમ, સૂર્ય, નક્ષત્ર અને ઉપલક્ષણથી તારા રૂપ
તિષ્કને સંચાર થતો નથી. તે મેદ, ચબી, મવાદ પરૂ તથા લેહી અને માંસના કીચડ લેપથી પુનઃ પુનઃ લિત તળવાળા હોય છે. આ કારણે અશુચિ અને ઘણાસ્પદ છે અથવા અપવગંધવાળા છે. ઘોર દુર્ગધથી યુક્ત છે કપિત અગ્નિના રંગ સરખાં છે. અર્થાત્ ધમાતા લેહાગ્નિના સરખી આભાવાળા છે. તેમને સ્પર્શ ખૂબજ કઠોર હોય છે. તેથી જ તેઓ દુઃસહ છે. તે બધાં નરક અશુભ છે અને ત્યાંની વેદનાઓ પણ અશુભ છે. તેમાં શર્કરા પ્રજાના પર્યાપ્ત અને અપર્યાપ્ત નારકના સ્વસ્થાન કહેલાં છે.
ઉપપતની અપેક્ષાઓ. સમુદ્ધાતની અપેક્ષાએ અને સ્વસ્થાનની અપેક્ષાએ લેકના અસંખ્યાતમા ભાગમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત શર્કરપ્રભાના નારક રહે છે. આ પૂર્વોક્ત સ્થાનોમાં શર્કરા પ્રભાન ઘણુ નારક નિવાસ કરે છે. તેઓ કૃષ્ણવર્ણ, કૃષ્ણ આભાવાળા. અત્યન્ત ઉત્કટ રોમાંચ જનક ભયાનક અને ત્રા સ્પાદક છે. હે આયુશ્મન શ્રમણ ! તેઓ વર્ણની અપેક્ષાએ પરમ કૃષ્ણ કહેલાં છે તે નારકે સદૈવ ભયભીત રહે છે. સદૈવ ઉદ્વેગ યુક્ત રહે છે અને નિરંતર બનનારા અત્યન્ત અશુભ નરક ભયને અનુભવ કરતા થકા ત્યાં રહે છે છેલ્લા
શબ્દાર્થ–(હિ અંતે ! વાસુચqમાં પુઢવી ચાર્જ પત્તાપત્તા રાજા guત્તા) હે ભગવન વાલુકાપ્રભા પૃથ્વીના પર્યાપ્ત અને અપર્યાપ્ત નારકન સ્થાન ક્યાં કહેલાં છે ? (હિ મેતે ! વાસુયમાં પુરી જોરરૂચ વિનંતિ !) ભગવન વાલુકાપ્રભાના નારક કયાં નિવાસ કરે છે ? (ચમ ! વાયqમે પુકવી ઘટ્રાવીયુત્તરોચાસચવાઢા) હે ગૌતમ ! એક લાખ અઠ્યાવીસ હજાર જન મોટી વાલુકાપ્રભા પૃથ્વીના (૩) ઉપર (gi નોનસનતં) એક હજાર એજન (બોત્તિ ) અવગાહન કરીને (હૈદ નોનસર્સ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૨૧૦