Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વનિત્ત) અને નીચે એક હજાર યોજન છોડીને (મણે ઝબ્બીયુત્તરોય. સ) વચમાં એક લાખ છવ્વીસ હજાર યોજન ભાગમાં (સ્થf) અહીં (વાયામાં ગુઢવી નેફયા) વાલુકાપ્રભા પૃથ્વીના નારકો (પુનનિવાસસચHદક્ષા) પંદર લાખ નારકાવાસ (અવંતત્તિ માટે થાય છે એમ કહ્યું છે (તેvi ORTI) તે નરક (ધતો વા) અંદરથી ગોળ છે. ઇત્યાદિ શબ્દાર્થ પૂર્વવત્ ૧૦
ટીકાઈ–હવે વાલુકાપ્રભા પૃથ્વીના પર્યાપ્ત અને અપર્યાપ્ત નારકેના સ્થાન આદિની પ્રરૂપણ કરાય છે.
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન વાલુકાપ્રભા પૃથ્વીના પર્યાપ્ત અને અપર્યાપ્ત નારકેના સ્થાન કયાં કહ્યાં છે? તેને સ્પષ્ટ કરવાને માટે ફરીથી કહ્યું હે ભગવન! વાલુકાપ્રભા પૃથિવીના નારક કયાં નિવાસ કરે છે?
શ્રી ભગવાને ઉત્તર આપ્યો–એક લાખ અયાવીસ હજાર જન મોટી વાલુકાપ્રભ પૃથ્વીના ઉપરના એક હજાર યોજન અને નીચેથી પણ એક હજાર
જન ભૂભાગને છેડીને વચમાં જે એક લાખ છવીસ હજાર જન ભૂમિ ભાગ છે, તેમાં વાલુકાપ્રભાના નારકેના પંદર લાખ નારકાવાસે છે. એમ મેં તથા અન્ય તીર્થકરેએ પણ કહ્યું છે
તે નરક અથવા નરકાવાસ અંદરથી ગળાકાર છે, બહારથી ચરસ છે. અને નીચે સુરપ્ર અસ્ત્રાના સરખાં તીક્ષ્ણ છે. તેઓ સદૈવ પ્રકાશને અભાવ હોવાથી અંધકારમય રહે છે. ત્યાં ગ્રહ. ચન્દ્ર, સૂર્ય, નક્ષત્ર આદિ તિષ્ક નથી હતાં. તેઓ મેદ ચબી, મવાદ પરૂ લેહી અને માંસના કીચડના લેપથી લિત તળભાગવાળા છે. અશુચિ અને બીભત્સ છે એમ અપકવ ગંધથી યુક્ત છે. ઘેર દુધવાળા છે. કાપત અગ્નિના રંગના છે અર્થાત્ ધમેલા લેહાગ્નિના સમાન રંગવાળા છે. તેમનો સ્પર્શ અત્યન્ત કઠોર હોય છે. તેઓ દુઃસહ છે. આવી જાતના તે નરક અશુભ છે અને ત્યાંની વેદનાઓ પણ અશુભ છે.
ઉપર્યુક્ત સ્થાનમાં વાલુકાપ્રભા પૃથ્વીના પર્યાપ્ત અને અપર્યાપ્ત નારકના સ્થાન કહેલાં છે. ઉપપાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમા, સમદ ઘાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં અને સ્વસ્થાનની અપેક્ષાએ પણ લેકના અસંખ્યાતમા ભાગમાં થાય છે. ત્યાં વાલુકાપ્રભા પૃથ્વીના ઘણા નારક રહે છે. તે નારક જીવ કાળા છે. અત્યન્તકાળી કાન્તિવાળા છે. તેથી જ તેમને જેવા માત્રથી ઉત્કૃષ્ટ રોમાંચ થઈ આવે છે. તેઓ ભયંકર અને તીવ્ર ત્રાસ જનક હોય છે. હું આયુષ્યન્ શ્રમણ ! તેઓ રંગે ખૂબજ કૃષ્ણ હોય છે. તેઓ (નારકે) નિરન્તર ભયયુક્ત રહે છે, સર્વદા ત્રાસ યુક્ત રહે છે. અને
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૨૧૧