Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(સન્થ્રોવિ) બધા જ (સિલો) કુંપળ (વજી) નિશ્ચયે (કામમાળે) ઉગતી વખતે (બળ તો) અનન્તકાય (મળિકો) કહેલા છે (સો ચેવ) તેજ (વિદૂતંતો) વધીને (દ્દોĚ) બને છે (ત્ત્તિો) પ્રત્યેક જીવ (વા) અથવા (બળતો) અનન્ત જીવ. સૂ. ૨૩ા
ટીકા શું ખીજના જીવજ મૂલ આદિના જીવ બની જાય છે, અથવા તેના ચાલ્યા ગયાથી અન્ય જીવ ઉત્પન્ન થાય છે ? આવી આશકા થવાથી કહે છે . ખીજની બે અવસ્થા વ્હાય છે યાનિ-અવસ્થા અને અયેાનિ અવસ્થા.
જ્યારે ખીજ ચેનિ–અવસ્થાના પરિત્યાગ ન કરે પરન્તુ જીવદ્રારા ત્યાગ કરી દેવાય છે. ત્યારે તે ખીજ ચેાનિભૂત કહેવાય છે. ખીજ જીવના દ્વારા ત્યાગી દેવાયેલ છે. આ છાસ્થના દ્વારા નિશ્ચયપૂર્વક જાણી નથી શકાતું તેથીજ આજ કાલ સચેતન કે અચેતન જે અવિધ્વંસ્ત યાનિ છે. તે યાનિ ભૂત કહેવાય છે,
જેની ચેાનિ વિશ્વસ્ત થઈ ચુકી છે. અર્થાત્ જે ઉગવામાં સમથ નથી રહેલ તે નિયમથી અચેતન હાવાના કારણે અચેાનિભૂત કહેવાય છે.
ચેાનિના અર્થો છે જીવની ઉત્પત્તિનુ સ્થાન અને અવિશ્વસ્ત શક્તિકના આશય છે. ખીજમાં તે શક્તિ વિદ્યમાન રહે કે જીવ ત્યાં ઉત્પન્ન થઈ શકે આવા ચેનિભૂત ખીજમાં જીવ ઉત્પન્ન થાય છે. તે જીવ પહેલા વાળા ખીજના જીવ હાઈ શકે છે. અથવા મીજો કોઇ જીવ ત્યાં આવીને ઉત્પન્ન થઇ શકે છે. તાત્પર્ય એ છે કે ખીજમાં જે જીવ હતા તેણે પોતાના આયુષ્યના ક્ષય થતાં ખીજના પરિત્યાગ કરી દીધા. તેથી તે બીજ નિર્જીવ થઇ ગયું. પરન્તુ ત ખીજને જમીન, જલ અને કાલ વિગેરેના સંચાગ મળી ગયા ત્યારે કદાચિત્ તે જ પહેલાનુ ખીજ-જીવ મૂલાદિનું નામ ગાત્ર બાંધીને ખીજમાં ઉત્પન્ન થઇ જાય છે અને કયારેક કોઈ અન્ય પૃથ્વીકાયક આદિ ના જીવ તે ખીજમાં ઉત્પન્ન થઈ જાય છે,
જે જીવ મૂળ રૂપમા પપિરણત થાય છે તેજ જીવ પ્રથમ પત્રના રૂપમાં પણ પરિણત થઇ જાય છે. આ રીતે મૂળ અને તે પ્રથમ પત્ર બન્ને એક જીવ કઈંક પણ બને છે.
કહી શકાય કે બધા કિસલયેા (કુંપળ) ઉગતી વખતે અનન્ત કાયિક હાય છે. વિગેરે આગળ કહેવામાં આવનારા વચનેથી વિધ આવે છે. તેનુ સમાધાન એ છે કે આમાં બીજના જીવ અગર અન્ય કેાઇ જીવ ખીજ મૂળ રૂપમાં ઉત્પન્ન થઈને તેમાં ઉત્સૂનાવસ્થા—અંકુરાવસ્થાથી પણ પહેલાની અવસ્થા ઉત્પન્ન કરી ઢે છે. તેના પછી કિસલય અવસ્થા ઇત્પન્ન થાય છે. અને તેમાં અનન્ત જીવ ઉત્પન્ન કરે છે. ત્યાર બાદ સ્થિતિને ક્ષય થતાં જ્યારે તે જીવ પરિણત થઈ જાય છે તો તે મૂળ જીવ સાધારણ શરીરને પોતાના શરીરના રૂપમાં પરિત કરીને ત્યાં સુધી વધે છે કે જ્યાં સુધીમાં પહેલુ પત્ર આવે છે. તેથી
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૧૧૦