Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ક્રોધ માન માયા અને લેાલવાળા, સંતેાષ શીલ ઉત્સુકતા વગરના મૃદુતા અને રૂજુતા યુક્ત તથા મનહર મણિ સુવર્ણ મૌક્તિક આદિ મમત્વના કારણે ની વિદ્યમાનતામા રહેવા છતાં મમત્વના અભિનિવેશથી રહિત હૈાય છે. તેઓમાં એક ખીજામા સ્વામી સેવકને વ્યવહાર નથી હતા. તેથીજ બધા અહુ મિન્દ્ર હાય છે. આ પ્રકારે અન્તર દ્વીાનું વર્ણન કરાયલુ છે. હવે અકમ ભૂમિનું વર્ણન કરે છે
અકર્મ ભૂમક મનુષ્ય કેટલા પ્રકારના હોય છે?
શ્રી ભગવાને કહ્યું-અકર્મ ભૂમક મનુષ્ય ત્રીસ પ્રકારના કહેલાં છે અઢાઇ દ્વીપ રૂપ મનુષ્ય ક્ષેત્રમાં પાંચ હૈમવત, પાંચ હેરણ્યવત, પાંચ હર વર્ષી, પાંચ રમ્યકવ, પાંચ દેવકુરૂ, આમ ત્રીસ કભૂમક ક્ષેત્રા છે. તેમના ભેદોથી માણસા પણ ત્રીસ પ્રકારના ગણાવેલા છે. છ ના પાંચની સાથે ગુણાકાર કરવાથી ત્રીસ સંખ્યા થાય તેમાંથી પાંચ હૈમવત અને પાંચ હેરણ્યવત ક્ષેત્રામાં મનુષ્ય એક ગબ્યૂતિના જેટલા ઊંચા શરીરવાળા હેાય છે. તેમનુ આયુષ્ય પાપમ ગણેલ છે (હાય છે) વજ્ર રૂષભ નારાચ સહનનવાળા, સમ ચતુરસ્ર સંસ્થાનવાળા એકાન્તર જમનારા અને ૭૯ દિવસા સુધી પેાતાના સંતાનેનુ પાલન કરવાવાળાં હૈય છે. પાંચ રિવ` તેમજ પાંચ રમ્યક વર્ષી ક્ષેત્રામાં એ પત્યેાપમની આયુષ્ય વાળા એ ગગૃતિ ઊંચા શરીરવાળા, વા, રૂષભ નારાંચ સહનવાળા, સમ ચતુરસ્ર સંસ્થાન વાળા બે દિવસ બાદ ખારાક ખાનારા અને ચાસડ દિવસ સુધી સંતાનનું પાલન કરવા વાળા હેાય છે.
પાંચ દેવકુરૂ અને પાંચ ઉત્તરપુર ક્ષેત્રોમાં ત્રણ પલ્યોપમની આયુષ્યવાળા ત્રણ ગગૃતિ ઊંચા શરીરવાળા, સમચતુસ્ર સંસ્થાનવાળા અને વજ્ર રૂષભ નારાચ સહનનવાળા હેાય છે. ત્રણ દિવસ વચમાં છેડીને આહાર કરે છે, ૪૯ દિવસા સુધી સંતાનનું પાલન કરે છે,
આ બધાં ક્ષેત્રમાં, ઉત્તર દ્વીપાની જેમ મનુષ્યેાના ભાગે પભાગ સાધન કલ્પવૃક્ષેાથીજ મેળવાય છે. ઉત્તર દ્વીપાની અપેક્ષાએ વિશેષતા એ છે કે પાંચ હૈમવત અને પાંચ હૈરણ્યવત ક્ષેત્રમાં મનુષ્યાનુ ઉત્થાન, બલ' વીય આઢિ તેમજ કલ્પવૃક્ષના લેાનેા આસ્વાદ તથા ભૂમિની મધુરતા વિગેરે પર્યાયની અપેક્ષાએ અનન્તગણા થાય છે.
આ બધી ચીજો પાંચ હરિવ` અને પાંચ રમ્યક ક્ષેત્રામાં તેનાથી પણ અનન્તગણી વધારે થાય છે અને દેવકુરૂ તથા ઉત્તરકુરૂમા તેનાથી પણ અનન્તગણી વધારે થાય છે, આ રીતે આ અક ભૂમક મનુષ્યોની પ્રરૂપણા થઇ છે. ૫ સૂ. ૩૬ ૫
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૧૪૯