Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છે (તે વૈશ્વિય સંસરાવનનીવાવના) આ કીન્દ્રિય સંસારી જીની પ્રજ્ઞાપના છે. એ સૂ. ૨૫ છે
ટીકાર્થહવે કીન્દ્રિીય જીના ભેદ પ્રભેદનું નિરૂપણ કરે છે–પ્રશ્ન એ છે કે દ્વીન્દ્રિય સંસારી જીવ કેટલા પ્રકારના કહેલા છે?
શ્રી ભગવાન ઉત્તર આપે છે–દ્વીન્દ્રિય જીવ અનેક પ્રકારના છે. અને એ કારણે તેઓની પ્રજ્ઞાપના પણ અનેક પ્રકારની છે કીન્દ્રિય જેમાં કેટલાકને ઉલ્લેખ કરે છે
પૂતકૃમિ છે ગુદામાં ઉત્પન્ન થાય છે. પેટમાં ઉત્પન્ન થનારા કુક્ષિકૃમિ સંપદ (ડ્રિડાલા નામના શુદ્ર જતુઓ) તેવીજ રીતે ગેરમ, નૂપુર, સૌમગલક, વંશમુખ, સૂચીમુખ, ગજલૌકસ (જળ) જાલાયક, શંખ, શંખવટી, દુલા (નાના શંખ-સમુદ્રના શંખના આકારના) ગુડસુ, સ્કન્ધ, કડી, સૌત્રિક મૂવિક, કલુકા, વાંસ એકતવૃત્ત (એક બાજુથી ગળ જતુ) દ્વિધાવૃત્ત બને બાજુથી ગોળ જતુ) નન્ટિકાવ, શબૂક, માતૃવાહ, શુક્તિ, સંપુટ (અર્થાત્ સંપુટાકાર છી૫) ચન્દનક, અને સમુદ્રતિક્ષા.
આ બધા કીન્દ્રિય જીવેને જે રીતે સંભવ થાય તે સમજી લેવા જોઈએ તદુપરાન્ત મરેલા શરીર વિગેરેમાં ઉત્પન્ન થનારા કીડા વિગેરે દ્વીન્દ્રિય હોય છે.
આ બધા હીન્દ્રિય સંમૂર્છાિમ હોય છે, નપુંસક હોય છે, કેમકે બધા જ સંમૂર્ણિમ જીવ નપુંસકજ હોય છે.
દ્વીન્દ્રિય જીવ સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે-પર્યાપ્તક અને અપર્યાપક અને જગ્યાએ “જે અવ્યયના પ્રયોગથી એમ સૂચિત કર્યું છે. કે યુનિ અને
લ વિગેરેના ભેદથી તેમના અવાન્તર ભેદ અનેક થાય છે. આ કૃમિ આદિ પર્યાપ્ત અને અપર્યાપ્ત દ્રીન્દ્રિયેની બે લાખ જાતિ કુલટિ હોય છે એવું તીર્થકર ભગવન્તએ ફરમાવ્યું છે.
જાતિ, કુલ નિને સમજાવવાને માટે પૂર્વાચાર્યોએ આ સ્થૂલ ઉદાહરણ બતાવ્યું છે.
જાતિ પદેથી તિર્યંચ ગતિ સમજવાની છે, કૃમિ, કીટ વિગેરે કુલ કહે વાય છે, આ કુલ નિ પ્રમુખ હોય છે અર્થાત્ એકજ નિમાં અનેક કુલ હોય છે જેમકે છગણ (છાણ) એનિમા કૃમિકલ, અને વૃશ્ચિક કુલ આદિ હોય છે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૧૧૮