Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તેમાંથી ઈશાન કેણમાં રહેલા હિમવાન પર્વતથી આરંભ કરીને લવણ સમુદ્રમાં ત્રણ જન દૂર ત્રણ સે જન લાંબે પહાળે અને થોડા ઓછા નવસે, એગણ પચાસ એજનની પરિધિ વાળે એકરૂક નામને દ્વિીપ પાંચસે ધનુષના વિસ્તારવાળી અને બે ગભૂતિ ઊંચી પદ્મવર વેદિકાથી બધી તરફ સુશોભિત છે.
આ હિમાવાન પર્વતના પર્યન્ત ભાગથી દક્ષિણ પૂર્વ ખૂણે ત્રણ જન દર લવણ સમુદ્રની અંદર બીજા પ્રદેશની ઉપર એકરૂક દ્વીપની બરે. બર જ આભાસિક નામને દ્વીપ આવે છે.
હિમાલયની પશ્ચિમ તરફ તેના અન્તિમ છેડેથી લઈને દક્ષિણ પશ્ચિમ દિશામાં અર્થાત્ નૈરૂત્ય ખૂણામાં લવણ સમુદ્રમાં ત્રણ જન છેટે એકરૂક, દ્વીપની બરાબર જ વૈષાણિક નામે દ્વીપ છે. હિમવંત પર્વતની પશ્ચિમ દિશામાં જ તેના છેડેથી આરંભીને પશ્ચિમોત્તર દિશામાં અર્થાત્ વાયવ્ય ખૂણામાં લવણ સમુદ્રમાં ત્રણ જન દૂર એકરૂક દ્વીપની બરાબર નાંગેલિક નામે દ્વિીપ છે. આ રીતે આ ચારે દ્વિીપે હિંમવાન પર્વતની ચારે વિદિશાઓમાં છે અને સરખા પરિણામ વાળા છે.
- ત્યાર પછી આ એકરૂક આદિ ચારે દ્વિીપની આગળ યથાક્રમે ઈશાન વિગેરે પ્રત્યેક ખૂણે ચારસે જન આગળ જતાં ચાર જન લાંબા પહોળા કાંઈક ઓછા બારસે છપન એજનની પરિધિવાળા પૂર્વોક્ત પદ્વવર વેદિકા તથા વનખંડેથી મંડિત, જંબુદ્વીપની વેદિકાથી ચાર જન પ્રમાણ અન્તરવાળા હયકર્ણ. ગજકર્ણ ગોકર્ણ અને શકુલી કર્ણ નામના ચાર દ્વિીપ છે. એકેક કંપની આગળ એક કર્ણદ્વીપ છે, આભાસિકની આગળ ગજકર્ણ છે, વિષાણિકની આગળ કહ્યું છે. અને નાંગલિકની આગળ શકુંલી કર્ણ નામે દ્વીપ છે
આ હયણું આદિ ચારે દ્વીપોની આગળ પાંચ પાંચસે જન છે. ચાર દ્વીપ છે. આ દ્વીપ પાંચસો પાંચસે જન લાંબા પહોળા છે. આવી જ રીતે ચાર વિદિશાઓમાં પણ છે.
તેઓની પરિધિ પંદર સે એકાસી જનની છે. તેઓના બાહ્ય પ્રદેશ પણ પૂર્વોક્ત પાવર વેદિકા તેમજ વનખંડોથી સુશોભિત જમ્બુ દ્વીપની વેદિકા થી પાંચસે જન પ્રમાણુના અંતરવાળા છે. તેના નામ આ પ્રમાણે છે. આ દશમુખ, મેહમુખ, મુખ અને ગોમુખ, તેમાંથી હયકર્ણથી આગળ આદર્શ મુખ નામનો દ્વીપ ગજકર્ણની આગળ મેઢમુખ, ગોકર્ણની આગળ અને મુખ અને શક્કી કર્ણની આગળ ગેમુખ દ્વિીપ છે. આ આદર્શ મુખ વિગેરે ચાર દ્વીપની આગળ છસે યેાજનના અંતર પર ચારે વિદિશાઓમાં છસો-છસો જનની લંબાઈ પહોળાઈ વાળા તથા ૧૮૫૭ અઢાર સે સત્તાવન જનની
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૧૪૬