Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
પક્વ, ઉત્પલ, નલિન, સુભગ, સૌધિક, અરવિન્દ, અને કેકનદ લાલ કમળ, શતપત્ર અને સહજપત્ર, આ બધી કમળની જાત છે. તેમનું જે વૃન્ત (ડીટીયું) હોય છે અને પ્રાયઃ લીલાં લીલાં જે બહારના પાન હોય છે, પત્રના અધાર ભૂત જે કણિકા હોય છે એ ત્રણે એક જવરૂપ છે. તેમના અન્દરના કેસર અને ફળ પ્રત્યેક જીવ વાળાં હોય છે.
વાંસ, નડનામનું ઘાસ, ઈક્ષુવાટિકા, સમાસેલ્સ, ઈકકડ નામનું ઘાસ, રંડ, કરકર સુંઠ વિહંગુ, અને ધરે વિગેરે તૃણે તથા પર્વવાળી વનસ્પતિના જે અક્ષિ, પર્વવાળી ગાંઠને આચ્છાદિત કરવાવાળાં ચક્રાકાર ભાગ એ બધા એક જીવ સન્ધિ છે અર્થાત એક જીવ રૂપ છે. એમના પાન પણ પ્રત્યેક અર્થાત એક જીવ દ્વારા અધિષ્ઠિત હોય છે. પરંતુ તેમના પુષ્પ અનેક જીવાળાં હોય છે.
પૂસફળ, કાલિંગ, તુમ્મ, ત્રિપુર, એલવાલક, વાલુક, (કાકડી) ઘોષાતક, પડેલ, તેંદ્ર અને હિન્દુસફળ
એ બધાના પાન પૃથફ પૃથફ પ્રત્યેક જીવથી અધિષ્ઠિત હોય છે. તથા વૃન્ત (ડીડું) જટાવાળા કે જટાવગરના બી એક એક જીવથી અધિષ્ઠિત હોય છે,
સફફાક, સજઝાય, ઉષેતલિયા, તેમજ કન્દુકા, આ વનસ્પતિઓને લેક પાસેથી સમજી લેવી. આ બધી વનસ્પતિ અનન્ત જીવ વાળી હોય છે. પણ વિશેષતા એ છે કે કન્ડક્ય નામની વનસ્પતિમાં ભજના-વિકલ્પ છે તેથી જ કઈ કંદુક્ય દેશ ભેદે અનન્ત જીવાત્મક હોય છે. અને કેઈ અસંખ્યાત જીવાત્મક હોય છે. માસૂ. રર
બીજ કી અવસ્થા કા વ સાધારણ જીવ કે લક્ષણ કા નિરૂપણ
શબ્દાર્થ–(વીને) બીજમાં (ઝોળમૂખ) નિભૂતમાં (નવ) જીવ (વઘમરૂ) ઉત્પન્ન થાય છે (તો જ) તેજ (ગોવા) અગરબીજા (નૈવિચ) અને જે કંઈ પણ (પૂ) મળમા (જીવ) જીવ છે (જો કિ ચ) તે પણ (જો) પાનમાં (વહાણ) પ્રથમ રૂપમાં
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧