Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એજ પ્રમાણે તુલસી કે જે પ્રસિદ્ધ છે તે પણ લીલાં પાન વાળી હોય છે તેથી તેને હરિત કહે છે.
કહ (કૃષ્ણ) આ પણ ઘાસ છે અને તે પણ લીલા પત્તાઓને કારણે હરિત શબ્દથી સંબોધાય છે. ઉદાર નામનું ઘાસ પણ લીલા રંગનું હોવાથી હરિત શબ્દથી સંબેધાય છે
ફણિજર અર્થાત્ ફાનેયક, આર્થિક ભૂતનક, વારક, દામનક, મખ રૂચક, શત પુપી–જે બુદ્ધિ વર્ધક તરીકે જાણીતી છે અને લઘુ તૃણ આદિ હરિત શબ્દના વાચ્ય છે. કેમકે તેમના પત્તાં વિ. લીલા રંગના હોય છે. ઇન્દિ - વર શબ્દનો અર્થ છે નીલ કમલ આ પણ લીલાં પાંદડાં વિ. યુક્ત હોય છે. તે કારણથી હરિત કહેવાય છે.
આ ઉપર કહેવામાં આવેલ વનસ્પતિ સિવાય બીજા પણ જે આવી જાતના હોય તે બધાં હરિત કહેવાય છે.
હવે ઉપસંહાર કરે છે–આ હરિતની પ્રરૂપણા થઈ. હરિતના ત્રીસ ભેદો ને અહીં નામોલ્લેખ કર્યો છે. | શબ્દાર્થ – હિં હં મંતે બોલઠ્ઠી) હે ભગવદ્ ઔષધિયે કેટલા પ્રકારની છે. (સદી) ઔષધિ (કવિ) અનેક પ્રકારની (TUત્તાવ્યો) કહી છે તે નET) તેઓ આ પ્રકારે છે (સારી) સાળ (વહી) બીહિ (નોમ) ઘઉં (બ) જવા ( નવા ) જવયવો (વાઢ) કલાય (મસૂર) મસૂર (તિરુ) તલ (મુ) મગ (માસ) અડદ (frowવ) નિપાવ (સ્ટW) કલથી (શાસ્ટિ) આલિસન્દ (સરળ) સતીણ (ત્રિમંથ) પલિમથ (સી) અળસી (ગુસ્મ) કુસુંભ (વિ) કેદરા (1) કાંગ (રાજા) રાળ (નામ) સામે (અડદ) (વોરંત) કેદૃશ (સબ) શણ (સવ) સરસવ (મૂઝાવીયા) મૂલક બીજ (ને ચાવજો તHIST) બીજા જે આ પ્રકારના છે તે સં સહી) આ ઔષધિયો કહેવાય છે.
ટીકાર્યું–હવે ઔષધિના ભેદની પ્રરૂપણ કરે છે પ્રશ્ન કરાયેકે ઔષધિઓ કટલા પ્રકારની કહેલી છે?
શ્રી ભગવાને ઉત્તર આપ્યું-ઔષધિઓ અનેક પ્રકારની કહેલી છે. શાલી વિગેરે ઔષધિયે (વનસ્પતિ) ફલ પાક થયા પછી સૂકાઈ જાય છે માટે તે ઔષધિ છે. તેના ભેદે આ રીતે છે–શાલિ–વીહિ (ચોખા) ઘઉં, જવ, યવયવ,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧