Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શબ્દાર્થ–(જ તં રિચા) હરિતના કેટલા ભેદ છે? (રિચા) હરિતના ( વિ) અનેક ભેદ (Guત્તા) કહ્યા છે (i =) તેઓ આ રીતે છે (બોહ૬) અવાવરોહ (વરાળ) બુદાન (ત્તિમાં) હરિતક (ર૬) તથા (તંતુજે જ્ઞા તળે ) અને તન્દુલેયક તૃણ (વધુ) વસ્તુલ () પર્વક (મન્નાર) મારકાદિ (વિસ્ટીચ) અને બિલ્લી (
HI) પાલ્યકા. (દિલ્હી) દક પિપ્પલી (વી) દવ (7) અને (રોત્તિ) સૌત્રિક (તા) શાક (તહેવ) અને (મંડુ) માંડૂકી (મૂત્રા) મુલક (સરિતવ) સરસવ (બં૪િ ) અમ્લ (સાઉથ) સાકેત (લિપિ ) જીવાતક (વ) અને
(તુટસ) તુલસી (ટ્ટ) કૃષ્ણ (3છે) ઉદાર ( 7) ફણસ (બના ચ) અને આર્મક (મૂળ) ભૂતનક (વારકા) વારક (મળT) દમનક (મરચા) મરૂચક (સતપુદક્કી) શત પુપી (ફેરી) ઇન્દિવર (૨) અને (ત) તથા ( ચાવજો તHTTT બીજા જે આવા પ્રકારના છે (હરિયા) આ હરિત ની પ્રરૂપણા થઈ.
ટીકાથ– હવે હરિત નામની વનસ્પતિની પ્રરૂપણ કરે છે–પ્રશ્ન પૂછાયે છે કે હરિત કેટલા પ્રકારના હોય છે ?
શ્રી ભગવાને ઉત્તર આપે-હરિત વૃક્ષ અનેક પ્રકારના હોય છે, તેઓ આ રીતના છે–અદ્યાવહ, અર્થાત્ જેને જમીનમાં રોપવાથી જલદીથી ઉગી જાય છે અગર તે જલદી લીલુછમ બની જાય છે. તેને અદ્યાવહ કહે છે. આ હરિત શબ્દને વાચ્ય છે. તે નાનું સરખું ઝાડ હોય છે. એ જ પ્રમાણે વ્યદાન પણ હરિત કહેવાય છે. હરિતક પણ લીલાં પાંદડાંઓના લીધે હરિત કહેવાય છે. તન્દુલક તૃણ અર્થાત્ શાલી તૃણ પણ લીલાં પાંદડાના હોય છે તેથી હરિત કહેલ છે. તે જ પ્રમાણે વસ્તુલાપરગ માજા૨ક આદિ તૃણ વિશેષ રૂપ જ છે તે પણ હરિત કહેવાય છે. - બિલવી પણ હારત પાદડાં અને ફળ યુક્ત હોવાને કારણે હરિતજ કહેવાય છે. એ જ રીતે પાલિકા અર્થાત્ પાલ્યક પણ લીલાં પાંદડા વિગેરે હોવાને કારણે હરિત કહેવાયાં છે. દકપિપલી એક જાતનું ઘાસ છે જે લીલા રંગના પાંદડાઓથી યુક્ત હોવાના કારણે હરિત કહેવાય છે. દેવી પણ એક જાતનું ઘાસ છે. અને તે પણ લીલાં પાંદડાંવાળું હોવાને કારણે હરિત કહેવાય છે.
એજ રીતે સૌત્રિક, સાએ અર્થાત્ શાક, મંડુકકી, મૂલક, સરસવ, અશ્લ સાકેત, જવાન્તક આ પણ લીલાં પત્તાં વાળી હવાને કારણે હરિત શબ્દથી પ્રવેગ થાય છે. એમ સમજવું જોઈએ.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૯ ૬