Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था०५ उ०२ सू०४ निर्ग्रन्थाना राजान्तःपुरप्रवेशनिरूपणम् १९ समर्पणीयं पीठफलकशय्यासंस्तारक-तत्र पीठं चतुष्किकादिकम् , फलकापट्टादिकः, शय्या शरीरप्रमाणा, संस्तारका-अर्द्धतृतीयहस्तप्रमाणः, पीठादीनां द्वन्द्व एकवद्भावश्च, तत् प्रत्यर्पयन्=प्रत्यर्पयितुकामो राजान्तःपुरमनुमविशेत् । पीठादीनां प्रत्यर्पणं तदानयनं पिना नोपपद्यते, अतस्तदानयनार्थमपि साधूना मन्तःपुरप्रवेशो न तीर्थ कृदाज्ञाविराधको भवतीति बोध्यम् । इति द्वितीयम् २। तथा आगच्छतो दुष्टात्-उन्मत्ताद् हयाद् वा गजाद् वा भीतः साधू राजान्त:पुरम् अनुपविशेत्-इति तृतीय स्थानन ३। तथा-परः-स्वातिरिक्तः कश्विज्जनः तस्करादिशङ्कया सहसा अकस्मात् बलेन-बलपूर्वक बाही गृहीत्वा राजान्त:पुरम् अनुप्रवेशयेत् इति चतुर्थ स्थानम् ४। तथा-बहि:-नगराद् बहिः आरायोग्य ऐसे जो पीठ, फलक, शय्या, संस्तारक हैं, उन्हें वापिस करनेकी इच्छायाला मुनिजन अन्तःपुर में प्रवेश कर सकता है २। चौकी आदिका नाम पीठ है, पट्ट आदिका नाम फलक है, शरीर प्रमाण शय्या होती है,
और अढाई हाथ प्रमाण संस्तारक होताहै, पोठादिकोंका प्रत्यर्पण उन्हें लाये बिना तो होता नहीं है, अतः इन्हें लेने के लिये भी साधुका अन्तःपुरमें प्रवेश करना तीर्थ करकी आज्ञाका विराधक नहीं होता है, इस प्रकारका यह द्वितीय स्थान है, तृतीय स्थान इस प्रकारसे है, यदि कोई दुष्ट उन्मत्त-हय-घोडा अथवा-गज आ रहा हो तो उससे उरा हुआसाधु राजाके अन्तःपुर में प्रवेश कर सकताहै, ऐसा यह तृतीय कारण है, चौथा कारण ऐसा है, कि कोई मनुष्य तस्करादिकी शङ्कासे जब
(૨) પીઠ, ફલક, શય્યા, સંતારક આદિ જે ચીજ લાવ્યા હોય તે પાછી સે પવાને માટે પણ સાધુ રાજાના અન્તપુરમાં પ્રવેશ કરી શકે છે. यौसी (माले) माहिने 'पी' , पट्ट मान ' ३४ हजे. શરીરપ્રમાણુ શય્યા હોય છે અને અઢી હાથપ્રમાણ સંસ્તારક હોય છે. પીઠ આ પહેલાં લાવ્યા હોય તે જ પાછું આપવાનો પ્રશ્ન ઊભું થાય છે, તેથી પ્રજનવશ પીઠ, ફલક આદિ લેવા માટે રાજાના અંતઃપુરમાં પ્રવેશ કરનાર સાધુ પણ જિનાજ્ઞાને વિરાધક ગણાતું નથી.
ત્રીજું કારણ નીચે પ્રમાણે છે-કેઈ મુનિ ભિક્ષાચર્યા આદિ કારણે નીકળ્યા હોય, ત્યારે કેઈ ઉન્મત ઘેડો હાથી આદિ માર્ગ ઉપર દોડી રહ્યા હેય, તે તેનાથી બચવા માટે તે સાધુ રાજાના અંતઃપુરમાં પ્રવેશ કરે, તે જિનાજ્ઞાને વિરાધક ગણાતું નથી.
ચાથું કારણ–કોઈ અમલદાર અથવા માણસ તેને ચાર માની લઈને
श्री. स्थानांग सूत्र :०४