________________
બીજો પ્રકાશ-દર્શનાચાર
चक्कासिछत्तदंडा, आउहसालाई हुंति चत्तारि । चम्ममणिकागिणिनिही, सिरिगेहे चक्किणो हुंति ॥ ६ ॥
૧૧૩
ચક્ર-અસિ-છત્ર અને દંડ આ ચાર રત્નોની ઉત્પત્તિ આયુધશાળામાં થાય છે. ચર્મમણિ-કાકિણી અને નિધિની ઉત્પત્તિ ચક્રવર્તીના લક્ષ્મીગૃહમાં થાય છે.
सेणावइ गाहावइ, पुरोहिओ वड्डई अ निअनयरे ।
थीरयणं रायकुले, वेअड्डतले अ करितुरया ॥ ७ ॥ [ गा०१२१४]
સેનાપતિ, ગાથાપતિ, પુરોહિત અને વર્ધકી આ ચાર રત્નોની ઉત્પત્તિ પોતાના નગરમાં થાય છે. સ્ત્રીરત્નની ઉત્પત્તિ રાજકુલમાં થાય છે, હાથી અને ઘોડાની ઉત્પત્તિ વૈતાઢ્ય પર્વતની તળેટીમાં થાય છે.
वत्थाण उ उत्पत्ती, निप्फत्ती चेव सव्वभत्तीणं ।
શાળ થાળ ય, સવ્વા સા મહાપડમે ॥ ૮ ॥ [[૦૨૨૨૨]
વસ્ત્રોની ઉત્પત્તિ અને વસ્ત્રોમાં રહેલા સર્વે વિશેષો (ધોતિયા, ખેસ આદિ)ની નિષ્પત્તિ મંજિષ્ઠ આદિ રંગો અને લોઢું આદિ ધાતુઓ આ બધાની ઉત્પત્તિ મહાપદ્મ નામના નિધિમાં કહી છે.
काले कालन्नाणं, भव्वपुराणं च तिसु वि वंसेसु ।
सिप्पस कम्पाणि अ, तिन्नि पयाए हिअकराइ ।। ९ ।। [ गा० १२२४]
કાળનું જ્ઞાન, ત્રણે વંશોમાં (=તીર્થંકરના વંશમાં, ચક્રવર્તીના વંશમાં અને બળદેવવાસુદેવના વંશમાં) જે ભવ્ય એટલે ભવિષ્યમાં થનાર છે અને પુરાણ એટલે ભૂતકાળમાં જે થઇ ગયા. તથા પ્રજાને હિતકારી સો શિલ્પો અને જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારના કર્મો આ બધું કાળ નામના નિધિમાં કહ્યું છે.
लोहस्स य उत्पत्ती, होइ महाकालि आगराणं च ।
रुप्पस्स सुवण्णस्स य, मणिमुत्तिअसिलपवालाणं ॥ १० ॥ [ गा० १२२५ ] લોઢું, રુપુ, સોનુ, મણિ, મોતી, શિલ=સ્ફટિક વગેરે પ્રવાલ આ બધાની ખાણોની ઉત્પત્તિ મહાકાલ નામના નિધિમાં કહી છે.
जोहाणं उप्पत्ती, आवरणाणं च पहरणाणं च ।
સવ્વાવિ બુદ્ધનીરૂં, માળવશે ટૂંકનીરૂં ૪ ૫ o ૫ [૦૨૨૨૬]