________________
૨૧૬
આચારપ્રદીપ
पडिलेहणं कुणतो मिहो कहं कुणइ जणवयकहं वा । વેક્ વ પથ્વવાળ, વાડ઼ સયં પઙિચ્છડ઼ વા ।।।।[ ોષનિના ૨૭૨ ]
पुढवीआउक्काए, तेऊवाऊवणस्सइतसाणं । પડિનેળાપમત્તો છદં વિવિાહો હોર્ ારા [ ઓયનિ૦૨૭૩ ]
પડિલેહણને કરતો મૈથુન સંબંધી કથાને અથવા જનપદ કથાને કરે, પચ્ચક્ખાણ આપે, કોઇક સાધુને પાઠ આપે અથવા અપાતા આલાપકને સ્વયં ગ્રહણ કરે. આ પ્રમાણે પડિલેહણમાં પ્રમાદ કરતો સાધુ પૃથ્વીકાય, અપ્લાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એમ છએ કાયની પણ વિરાધના કરનારો થાય છે.
पुढवीआउक्काए, तेऊवाऊवणस्सइतसाणं ।
ડિોળમાઽત્તો, છતંવારાને દોડ ૫ રૂ ૫ [ ઓષનિના ૨૭૯ ]
પડિલેહણમાં ઉપયોગવાળો સાધુ પૃથ્વીકાય, અપ્લાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એમ છયે કાયનો પણ આરાધક થાય છે.
આ પ્રમાણે શરીરની પ્રમાર્જના, પ્રતિલેખના વગેરેમાં પણ અપ્રમત્તપણે રહેવું જોઇએ. આ પ્રમાણે આદાનનિક્ષેપ સમિતિ પૂર્ણ થઇ.
પારિષ્ઠાપનિકાસમિતિ સંબંધી ચારિત્રાચાર
સાધુ મૂત્ર, મળ, શ્લેષ્મ, કાનનો મેલ, આંખનો મેલ વગેરે તથા પરઠવવા યોગ્ય અશન, પાન વગેરે આહાર, વસ્ત્ર, પાત્ર વગેરેને વનસ્પતિ, બીજ, પનક, કુંથુ, કીડી વગેરે જીવથી રહિત અચિત્ત સ્થંડિલ ભૂમિમાં યતનાપૂર્વક પરઠવે.
યતના આ પ્રમાણે કરવી– મૂત્ર, જલ વગેરે થોડું, થોડું અલગ અલગ પ્રદેશમાં પરઠવવું જોઇએ, જેથી પ્રવાહ=રેલો ન થાય અને તત્કાલ સુકાઈ જાય. અશન આદિ રાખ વગેરે સાથે મસળીને તે પ્રમાણે પરઠવવું જોઇએ કે જેથી કીડી વગેરેનો વિષય ન બને. વસ વગેરે નાના નાના ટુકડા કરીને પરઠવવું જોઇએ કે જેથી ગૃહસ્થના ઉપયોગમાં આવવા આદિ રૂપ દોષો ન થાય. ઉચ્ચાર(મળ) આદિ સ્થંડિલના ગુણો આગમમાં આ પ્રમાણે કહેલા છે—
अणावायमसंलोए, परस्सऽणुवघाइए I
સમે અન્રુતિને માવિ, અશ્વિનાલયંમિ મૈં ॥ o n[ ઓષનિરૂoરૂ ]