Book Title: Acharpradip
Author(s): Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust
________________
ભાવાનુવાદકારની પ્રશસ્તિ
તપાગચ્છરૂપી ગગનાંગણમાં સૂર્ય સમાન શ્રી સોમસુંદરસૂરિના પટ્ટધર શ્રી મુનિસુંદરસૂરિના શિષ્ય આચાર્ય શ્રી રત્નશેખરસૂરિએ રચેલા આચારપ્રદીપ ગ્રંથનો સિદ્ધાંતમહોદધિ સ્વ. પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર પરમગીતાર્થ સ્વ. ૫. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયહીરસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર વર્ધમાનતપોનિધિ ૧૦૦+૮૫ વર્ધમાનતપની ઓળીના આરાધક પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયલલિત- શેખરસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર પંચસૂત્ર, પંચવસ્તુક, પંચાશક, ધર્મબિંદુ, યોગબિંદુ, શ્રાદ્ધદિનકૃત્ય, વીતરાગસ્તોત્ર, શીલોપદેશમાલા, અષ્ટકપ્રકરણ, યોગદૃષ્ટિસમુચ્ચય, શ્રાવકધર્મવિધિ પ્રકરણ, નવપદ પ્રકરણ, ચૈત્યવંદન મહાભાષ્ય, યતિલક્ષણ સમુચ્ચય, ગુરુતત્ત્વવિનિશ્ચય, ઉપદેશમાલા (પુષ્પમાલા), પ્રશમરતિ, શ્રાવકપ્રજ્ઞપ્તિ, સંબોધપ્રકરણ આદિ અનેક ગ્રંથોના ભાવાનુવાદકાર પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયરાજશેખરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય આત્મપ્રબોધ ગ્રંથના ભાવાનુવાદકાર મુનિ ધર્મશેખરવિજયજીએ કરેલો ભાવાનુવાદ પૂર્ણ થયો.
• અનુવાદ પ્રારંભ ૭
ફાગણ વદ-૮, ૨૦૬૨ રમણલાલ છગનલાલ
આરાધના ભવન, નવસારી
• અનુવાદ સમાપ્તિ ૦ જેઠ વદ-૧૩, ૨૦૬૨
જૈન ઉપાશ્રય, છાણી (વડોદરા)
Page Navigation
1 ... 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310