________________
દુધાત ૧. “ભરતખંડના દક્ષિણ દેશમાં પિઠનાડુ જિલ્લામાં આવેલા કુરુમરાઈ શહેરમાં કરમુડ નામને શ્રીમંત વેપારી પિતાની પત્ની શ્રીમતી સાથે રહેતો હતો. તેને ત્યાં ભતિવરન નામને એક ભરવાડ છેકરે રહેતો હતો, અને તેમનાં ઢેર સંભાળતા હતા. એક દિવસ તે છેકરાએ જોયું કે, દાવાનળ સળગવાથી આખું વન બની ગયું છે, પરંતુ વચમાં થોડાં ઝાડ લીલાં રહ્યાં છે. તપાસ કરતાં તેને માલૂમ પડ્યું કે, ત્યાં કોઈ સાધુનું રહેઠાણ હતું અને તેમાં આગથી ભરેલી એક પેટી હતી. તેણે માન્યું કે, એ શાસ્ત્રગ્રંથની હાજરીથી જ તેટલે ભાગ દાવાનળમાં સળગી ન જતાં લીલો રહ્યો. તે ગ્રંથને તે પોતાને ત્યાં લઈ ગયે; અને કાળજીથી તેમનું પૂજન કરવા લાગ્યું. એક દિવસ એક સાધુ પેલા વેપારીને ત્યાં ભિક્ષા માટે આવ્યો. શેઠે સાધુને અન્નદાન આપ્યું. પેલા છોકરાએ પણ પેલા શાસ્ત્રગ્રંથે દાન તરીકે તેને આપ્યા. સાધુએ શેઠ તેમજ નકર બંનેને આશીર્વાદ આપ્યા. શેઠને પુત્ર ન હતો. થડા સમય બાદ પેલો ભરવાડ મરીને તે જ શેઠને ત્યાં પુત્ર તરીકે જન્મે. મેટો થતાં તે છોકરો કુંદકુંદાચાર્ય નામના મહાન આચાર્ય થયો. શાસ્ત્રદાનનો આવો મહિમા છે.”
* આ દંતકથા છે. ચક્રવતીએ “પંચાસ્તિકાય' ગ્રંથની પિતાની પ્રસ્તાવનામાં આપી છે. ત્યાં તેમણે જણાવ્યું છે કે,
પુણ્યાસવ-કથા' ગ્રંથમાં શાસ્ત્રદાનના દાખલા તરીકે આ કથા આપી છે. તેમણે જણાવેલ એ “પુણ્યાસવ-કથા” ગ્રંથ કે તે નક્કી કરી શકાતું નથી. નાગરાજે (ઈ. સ. ૧૯૩૧) “પુણ્યાત્સવ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org