________________
ઉસ
આત્માનું શુદ્ધ સ્વરૂપ ત્યારે જ તે પિતાનાથી જાણવા યોગ્ય મૂર્તિ પદાર્થોને અવગ્રહ, ઈહા વગેરે ક્રમથી જાણે છે અથવા નથી જાણતો. [પ્ર.૧,૫૩-૮]
સર્વાગતતા આત્મા જ્ઞાન જેટલો હોવાથી અને જ્ઞાન
રેય જેટલું હોવાથી, તથા ય લોક અને અલોક એમ સર્વ હોવાથી, જ્ઞાનરૂપ આત્મા સર્વાગત કહેવાય છે. જે આત્મા જ્ઞાન એટલે ન હોય, તો કાં તો તેનાથી અધિક હોય કે ઓછો હોય. જે એ છો હોય, તે આત્માની બહારનું જ્ઞાન અચેતન હેઈ, કેમ કરીને “ જાણી શકશે? અને આત્મા જે જ્ઞાનથી અધિક હોય, તે
જ્ઞાન વિના કેમ કરીને જાણે શકશે? માટે, જ્ઞાનમય હોવાથી કેવલજ્ઞાની જિનવર સર્વાગત છે એમ કહેવું જોઈએ. જગતના તમામ પદાર્થો તેના વિષયરૂપ હોવાથી તગત છે. જ્ઞાન આત્મા જ છે; કારણ કે આત્મા વિના જ્ઞાન ક્યાં રહી શકે ? માટે જ્ઞાન આત્મા છે; અને આત્મા જ્ઞાન છે; અથવા અન્ય (સુખાદિ) પણ છે. [પ્ર.૧,૨૧-૭]
આત્મા જ્ઞાનસ્વભાવી છે; અને પદાર્થો તેના રેય છે. પરંતુ ચક્ષુ અને રૂપ જેમ અ ન્યમાં પ્રવેશ કરતાં નથી, તેમ જ્ઞાન અને સેય અન્યમાં પ્રવેશ કરતાં નથી. ચક્ષુ જેમ રૂપમાં પ્રવેશ કરતું નથી, તેમ જ્ઞાની માં પ્રવિષ્ટ થતું નથી, કે તેઓ વડે આવિષ્ટ થતો નથી. છતાં. અશેષ જગતને તે ચક્કસ જાણે છે અને જુએ છે. લોકમાં જેમ દૂધમાં ડૂબાવેલું ઇંદ્રનીલ રત્ન પિતાના પ્રકાશથી દૂધને વ્યાપી દે છે, તેમ જ્ઞાન અર્થોને વ્યાપી દે છે. જે અર્થે જ્ઞાનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org