Book Title: Tran Ratno
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 140
________________ સ-વિજ્ઞાન ૧૩૧ જેમ ખડી ઘર વગેરેને ધાળાં કરે છે; પરંતુ તેથી તે ઘર વગેરે પરદ્રવ્યની કે તે ઘર વગેરે પરદ્રવ્યરૂપ નથી બની જતી; તે તે પોતે પાતારૂપ જ રહે છે; તેમ આત્મા જે અન્ય દ્રવ્યને જાણે છે, તે અન્ય દ્રવ્યને કે તે અન્ય દ્રવ્યસ્વરૂપ નથી બની જતા; તે તા પેાતે પાતારૂપ જ રહે છે. તે જ પ્રમાણે આત્મા જે અન્ય દ્રવ્યાને જુએ છે, કે ત્યાગે છે કે શ્રદ્ધે છે, તે-રૂપ નથી બનતા; પરંતુ પેાતે પાતારૂપ જ રહે છે. જોકે વ્યવહારમાં એમ કહેવાય છે કે, ખડી પેાતાના સ્વાભાવથી ઘર વગેરેને ધાળાં કરે છે; તે જ પ્રમાણે જીવ પેાતાના ભાવથી પરદ્રવ્યને જાણે છે, . જુએ છે, તજે છે કે શ્રદ્ધે છે એમ કહી શકાય. [સ.૩૫૬-૬૫] પરંતુ, પરમા દષ્ટિએ તે આત્માને પરદ્રવ્યને નાયક, દર્શોક, કે ત્યાજક ન કહી શકાય. કેમકે, પરદ્રવ્યને અને આત્માને કશે। સબંધ જ નથી. જેમ ચાંદની પૃથ્વીને ઉજ્વલ કરે છે; પરંતુ તેથી ચાંદનીને પૃથ્વી સાથે કાંઈ લેવા—દેવા નથી, તેમ જ્ઞાનને સ્વભાવ હાઈ અન્ય દ્રવ્યને તેમાં પ્રતિભાસ પડે, તેથી આત્માને પરદ્રવ્યનેા નાયક ન કહી શકાય. તે તે પોતે અને તેને કશે। સંબંધ નથી, જ્ઞાનસ્વરૂપ જ છે; પરદ્રવ્યને [સ.૩૫૬-૬૫] આત્મા પરદ્રવ્યને જ્ઞાતા પણ નથી આત્મામાં રાગાદિ નથી Jain Education International ઉપરની વસ્તુ આચારની દિષ્ટએ વિચારીએ. મિથ્યાદર્શન, જ્ઞાન અને ચારિત્ર કંઈ અચેતન વિષયેામાં નથી; કે For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162