________________
૧૪૨
સાથેા શ્રમણ
ત્રણ રત્ના
पंचसमिदो तिगुत्तो पंचेंदियसंवुडो जिदकसाओ । दंसणणाणसमग्गो समणो सो संजदो भणिदो ||
જેની પ્રવૃત્તિએ જીવજં તુને વધ ન થાય તે માટે કાળજીવાળી છે, જેનાં મન-વાણી—કાયા સુરક્ષિત છે, જેની ઇંદ્રિયે! નિયત્રિત છે, જેના વિકારેા જિતાઈ ગયેલા છે, જેનામાં શ્રદ્ધા અને નાન પરિપૂર્ણ છે, તથા જે સંયમી છે, તે શ્રમણ કહેવાય. [૩,૪૦]
समसत्तु बंधुवग्गो समसुहदुक्खो पसंसदिसमो । समलोट्र्कं चणो पुण जीविदमरणे समो समणो ॥
સાચે। શ્રમણ શત્રુ-મિત્રમાં, સુખ-દુઃખમાં, નિંદાપ્રશસામાં, માટીના ઢેકામાં અને સેનામાં તથા જૈવત અને મરણમાં સમબુદ્ધિવાળે! હાય છે. [૩,૪૧]
दंसणणाणचरित्सु तीस जुगत्रं समुट्ठिदो जो दु । एगगदोत्ति मदो सामण्णं तस्स परिपुण्णं ॥
શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણેમાં જે એકી સાથે પ્રયત્નશીલ છે, તથા જે એકત્ર છે, તેનું શ્રમપણું પરિપૂર્ણ કહેવાય છે. [૩,૪૨]
अत्थेसु जो ण मुज्झदि ण हि रज्जदि णेव दोसमुपयादि । समणो जदि सो यिदं खवेदि कम्माणि विविधाणि ॥
પદાર્થોમાં જેને રાગ, દ્વેષ, કે મેહ નથી, તે શ્રમણ જ વિવિધ કર્મોને! ક્ષય કરી શકે છે. [૩,૪૪]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org