Book Title: Tran Ratno
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 149
________________ ૧૪૦ ત્રણ રત્ના છે, વિનાશી હૈાય છે, અધનું કારણ હૈાય છે તથા અતૃપ્તિકર હાય છે. [૧,૭૬] एते हि देहो सुहं ण देहिस्स कुणइ सग्गेवा । विसयवसेण दु सोक्खं दुक्खं वा हवदि सयमादा ॥ હુ તેા કદી આ લેકમાં કે સ્વર્ગમાં જીવને સુખ આપતા નથી; પેાતાને પ્રિય કે અપ્રિય વિષયે। પામીને આત્મા પોતે જ સુખ કે દુ:ખભાવે પરિણમે છે. [૧,૬૬] पया इट्ठे विसये फासेहिं समस्सिदे सहावेण । परिणममाणो अप्पा सयमेव सुहं ण हवदि देहो ॥ ઈંદ્રિયાને આશ્રિત એવા પ્રિય વિષયે। પામીને સ્વભાવથી જ સુખરૂપે પરિણામ પમતે આત્મા જ સુખરૂપ અને છે; દેહ સુખરૂપ નથી. [૧,૬૫] હિંસા–અહિંસા मरदु व जिवदु व जीवो अयदाचारस्स णिच्छिदा हिंसा । पयदस्स णत्थि बंधो हिंसामेत्तेण समिदीसु || જીવ સરે કે ન મરે તે! પણ, જે સાધક પ્રમાદપૂર્વક આચરણ કરે છે, તેને જીવહિંસા અચૂક લાગે છે; પરંતુ જે સાધક અપ્રમાદી છે, તે કાળજીપૂર્વક આચરણ કરતે હાય છતાં તેનાથી જીવહિંસા થઈ જાય, તે તેને તેનું પાપ લાગતું નથી. [૩,૧૭] अयदाचारो समणो छस्सुवि कायेसु बंधगोत्ति मदो । चरदि जदं जदि णिचं कमलं व जले णिरुवलेवो ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162