Book Title: Tran Ratno
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 147
________________ ત્રણ રને असुहं सुहं च रूवं ण तं भणइ पिच्छ मंति सो चेव। . ण य एइ विणिग्गहिउं चक खुविसयमागयं एवं ॥ एयं तु जाणिऊण उवसमं व गच्छई मूढो । णिग्गहमणा परस्स य सयं च बुद्धिं सिवमपत्तो ॥ શુભાશુભ રૂપ આવીને તેને કહેતું નથી કે, તું મને જે; તેમ જ તેને ચક્ષુની નજરે પડતું પણ રેકી શકાય તેમ નથી. પરંતુ તું અહિતકારી બુદ્ધિવાળે બનીને તેને સ્વીકારવાત્યાગવાનો વિચાર શા માટે કર્યા કરે છે, અને શાંત રહેતો નથી? [૩૭૬,૩૮૨] पासंडीलिंगाणि व गिहलिंगाणि व बहुप्पयाराणि । घित्तुं वदंति मूढा लिंगमिणं मोक्खमग्गोत्ति ॥ ण वि एस मोक्खमग्गो पाखंडीगिहिमयाणि लिंगाणि । दंसगणाणचरित्ताणि मोक्खमग्गं जिणा विति । જુદા જુદા સંપ્રદાયનાં સંન્યાસીનાં કે ગૃહસ્થીઓનાં ચિહ્નો ધારણ કરીને મૂઢ લોકો માને છે કે, એ વર્ષ ધારણ કરે એ જ મોક્ષમાર્ગ છે. પરંતુ બાહ્ય વેષ એ કાંઈ મોક્ષમાર્ગ નથી. જિનોએ તો સ્પષ્ટ જણાવ્યું છે કે, દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ જ મોક્ષમાર્ગ છે. [૪૦૮,૪૧૦] मोक्खपहे अप्पाणं ठवेहि तं चेव झाहि तं चेय । तत्थेव विहर णिचं मा विहरसु अण्णदब्वेसु ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162