Book Title: Tran Ratno
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 145
________________ સુભાષિત समयसार णाणगुणेग विहीणा एयं तु पयं बहूवि ण लहंति । तं गिण्ह णियदमेदं जदि इच्छसि कम्मपरिमोक्खं ॥ નિર્વિકાર પરમાત્મતત્વના જ્ઞાન વિના આ પરમ પદને ગમે તેટલાં તપસાધન કરવા છતાં કોઈ મેળવી શકતું નથી. માટે, તારે જે કર્મબંધનમાંથી મુક્તિ જોઈતી હોય, તે તેનો જ સ્વીકાર કરે. [૨૫] एदम्हि रदो णिचं संतुट्ठो होहि णिच्चमेदम्हि । एदेण होहि तित्तो होहदि तुह उत्तमं सोक्खं ।। તારે જે પારમાર્થિક સુખ જોઈતું હોય, તો એ પરમાત્મતત્વમાં જ નિત્ય લીન રહે, તેમાં જ નિત્ય સંતુષ્ટ થા, અને તેમાં જ નિત્ય તૃપ્ત રહે. [૨૬] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162