________________
ત્રણ રત્ના
પશુભાવ, નરકભાવ, દેવભાવ, મનુષ્યભાવ તેમજ અનેકવિધ પાપ, પુણ્ય, ધ, અધર્મ, જડ, ચેતન, લેાક, અને અલાક એ બધા ભાવારૂપે જીવ પોતાના અધ્યવસાનથી થાય છે. એ અધ્યવસાન જેમનામાં નથી, તે બધા મુનિએ શુભાશુભ કર્મથી લેપાતા નથી. . [સ.૨૬૬-૭૦]
બુદ્ધિ, વ્યવસાય, અધ્યવસાન, મતિ, વિજ્ઞાન, ચિત્ત, ભાવ, પરિણામ એ બધા શબ્દો એકાક સમજવા, [સ.૨૭૧]
પારમાર્થિક દ્રષ્ટિ
આ પ્રમાણે વ્યાવહારિક દષ્ટિબિંદુને પારમાર્થિક દૃષ્ટિબિંદુથી પ્રતિષેધ થાય છે. જે મુનિએ પારમાર્થિક દૃષ્ટિબિંદુનું અવલંબન કરે છે, તેએ નિર્વાણ પામે છે. કાઈ માણસ જિનવરાએ ઉપદેશેલાં વ્રત, સમિતિ, ગુપ્તિ, શીલ, તપ વગેરે આચરતા હોય, અને છતાં મિથ્યાદષ્ટિ અને અજ્ઞાની જ હાય, તેા તે મુક્ત થવાને નહિ. શુદ્ધાત્મસ્વરૂપ ઉપર જેને શ્રદ્દા નથી, અને તેથી મેક્ષતત્ત્વની જેને શ્રદ્દા નથી, એવા અભવ્ય પુરુષ શાસ્ત્રોને ગમે તેટલેા પાઠ કરે, પણ તેથી તેને કાંઈ લાભ થતા નથી. કારણ કે, તે કામકામી જીવ ધર્મ ઉપર શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ વગેરે જે કાંઈ કરે છે, તે ભાગનમિત્તે કરે છે; કર્મના ક્ષય નિમિત્તે નિહ, વ્યવહારમાં તા આચારાંગાદિ શાસ્ત્રોને નાન કહેવામાં આવે છે; જીવાદિને દર્શન કહેવામાં આવે છે; અને છ જીવવÎની રક્ષાને ચારિત્ર કહેવામાં આવે
૧. ‘દર્શનના આશ્રય – વિષય - હેાવાથી દર્શન’.— ટીકા.
૧૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org