________________
"અધ
જે એમ માને છે કે, · હું ખીજાની તથા બીજા મારી હિંસા કરે છે,' તે મૂઢ અને નાની તેનાથી ઊલટા હાય છે.
જિનેશ્વરાએ
તે કેમ
આયુષકને ક્ષય થયે જીવાનું મરણ થાય છે. તેઓનું આયુષક હરતા ન હેાય, તે તેમનું ભરણુ કરીને કર્યું ? તે જ પ્રમાણે બીજાએ પણ તારું મરણ કેમ કરીને કર્યું^? વળી, જે એમ માને છે કે, ‘ હું બીજા વાતે જિવાડું છું, તથા બીજા જીવા મને જિવાડે છે,' તે પણ મૂઢ અને અજ્ઞાની છે. કારણકે, આયુષકર્મના ઉદયથી જીવ જીવે છે, એમ સર્વજ્ઞાએ કહ્યું છે, તું જો તેઓને આયુષકર્મ આપતા ન હોય, તે। તે તેમને કેમ કરીને જિવાડ્યા, કે ખીજાએાએ તને કેમ કરીને જિવાડ્યો ? તે જ પ્રમાણે બધા જીવ પોતપોતાના શુભાશુભ કર્મને કારણે સુખી કે દુ:ખી થાય છે. તું જે .તેને શુભાશુભ કર્મ આપી શકતા ન હોય, તે તે' તેમને સુખી કે દુ:ખી કેમ કરીને કર્યાં, કે બીજાઓએ તને સુખી કે દુ:ખી કેમ કરીને કર્યાં ? માટે, ‘હું બીજાને મારું છું, જિવાડું છું કે સુખીદુ:ખી કરું છું' એવી જે તારી બુદ્ધિ કે અધ્યવસાય છે, તે મિથ્યા છે; અને તારી તે મૂઢમતિથી તું શુભાશુભ કર્મ આંધે છે. જીવા ભરે કે ન મરે, પરંતુ, મારવાન મારવાને જે અધ્યવસાય કે બુદ્ધિ છે, તે જ વાસ્તવિક રીતે અધનું કારણ છે. તે જ પ્રમાણે જૂઠ, ચેરી, અબ્રહ્મચર્ય, અને પરિગ્રહની આબતમાં પણ સમજવું. અધ્યવસાય વસ્તુને અવલખીને થાય છે, તથા એ અધ્યવસાયથી ~ અને નહિ કે વસ્તુથી — જીવને અંધ થાય છે. [સ.૨૪૭-૬૫]
Jain Education International
૧૧૭
હિંસા કરું છું,
અજ્ઞાની છે.
For Private & Personal Use Only
કહ્યું છે કે,
તું જે
www.jainelibrary.org