________________
નિજર કર્મફળ તથા સર્વ પ્રકારના ધર્મોની જે કાંક્ષા નથી કરતો, તે નિષ્કાંક્ષ છવ સમ્યગ્રષ્ટિ છે.
સર્વ પદાર્થોના ધમાં જે જુગુપ્સા નથી કરતો, તે નિર્વિચિકિત્સ આત્મા સમ્યગદષ્ટિ છે.
સર્વ ભાવોમાં જે અસંમૂઢ છે, તથા યથાર્થ દષ્ટિવાળા છે, તે અમૂઢ આત્મા સમ્યગ્દષ્ટિ છે. '
સિદ્ધોની ભક્તિયુક્ત તથા આત્માને સર્વ વિધર્મોને વિનાશક એ આત્મા સમ્મદષ્ટિ છે.
ઉન્માર્ગે જતા પિતાના આત્માને જે માર્ગે સ્થાપિત કરે છે, તે આત્મા સમ્યગ્દષ્ટિ છે.
મોક્ષમાર્ગનાં સાધક એવાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર ઉપર જે વાત્સલ્ય રાખે છે, તે આત્મા સમ્યગ્દષ્ટિ છે.
જિનેશ્વરોના જ્ઞાનની આરાધના કરનારો જે જીવે વિદ્યારૂપી રથમાં બેસી મનોરથમાર્ગોમાં વિચરે છે, તે જીવ સમ્પષ્ટ છે. [સ.રર૯-૩૬]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org