Book Title: Tran Ratno
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 125
________________ બંધ બંધનું સાચું કોઈ પુરુષ શરીરે તેલ ચોળી, ધૂળવાળી કારણ જગામાં ઊભા રહી, શસ્ત્રાદિથી તાડ, કેળ, વાંસ વગેરે જડ-ચેતન પદાર્થોની કાપાપી વગેરે કરે, તે તેને શરીરે રજ કેમ ચેટે તે વિચારે. તે જ તેની કાયષ્ટાને કારણે નહિ, પણ તેના શરીર ઉપરની તેલની ચીકટને કારણે તેને શરીરે ચોટી, એ વાત સ્પષ્ટ છે. એ પ્રમાણે મિથ્યાદષ્ટિ જીવ અનેક પ્રકારની કાયમનની ચેષ્ટાઓ કરતા રાગાદિ ભાવને કારણે કરજથી લેપાય છે. પેલા ઉદ્યમીના શરીર ઉપર તેલની ચીકાશ ન હોય, તે તેને જેમ તેની કાયચેષ્ટામાત્રથી ધૂળ ચાટે નહિ, તેમ સમ્યગદષ્ટિ પુરુષ અનેક પ્રવૃત્તિઓ કરે, તો પણ તે રાગાદિભાવયુક્ત ન હોય તો તેને કરજ ન ચોટે. [સ.૨૩૭-૪૬] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162