________________
૮૦
ત્રણ રત્ના
આ
આત્માને જાણી, તેનું સદૈવ ધ્યાન કરે છે, તે પુરુષ કર્માંરજ ખંખેરી નાખે છે. જેને રાગ, દ્વેષ, મેાહુ કે મન-વાણીકાયાની પ્રવૃત્તિ નથી, તેને જ શુભાશુભ કર્મ ખાળી નાખનારા ધ્યાનમય અગ્નિ પ્રાપ્ત થાય છે. યાગ એટલે કે પ્રવૃત્તિને કારણે કરજ બંધાય છે; યાગ મન–વાણી—કાયાની ક્રિયાથી થાય છે; બંધ આત્માના અશુદ્ધ ભાવાને કારણે થાય છે; અને ભાવા પ્રિય અપ્રિય પદાર્થીમાં રતિ, રાગ અને મેહયુક્ત હેાય છે. પ્રકારનાં કર્મ બંધાવાનું કારણુ મિથ્યાત્વ, અસંયમ, કષાય અને યાગ છે. તેમનું પણ કારણ રાગાદિભાવ છે. એ રાગાદિ ભાવ જેને નથી, તે બંધાતા જ નથી. રાગાદિ કારણેાના અભાવથી જ્ઞાનીને પાપકારક પ્રવૃત્તિએ ન હેાવાથી કર્મ બંધાતું અટકે છે. કના અભાવથી જીવ સર્વજ્ઞ અને સર્વલેાકદી થાય છે; તથા ઇંદ્રિયરહિત, અવ્યાબાધ અને અનંત સુખ પામે છે. શ્રદ્ધા અને જ્ઞાનથી પરિપૂર્ણ તથા અન્ય દ્રવ્યના સંબંધથી રહિત એવું ધ્યાન શુદ્ધસ્વભાવી સાધુને કક્ષયના હેતુ થાય છે. [૫.૧૪૪-૫૨]
જે સયમયુક્ત છે, તથા જે સર્વ કર્માંનેા ક્ષય કરતા પ્રવર્તે છે, તેનાં વેદનીય, નામ, ગેાત્ર અને આયુષકર્મ પૂરાં
૧. જ્ઞાનને આવરનારાં; દનને આવરનારાં; સુખદુઃખરૂપ અનુભવ કરાવનારાં; દન અને ચારિત્રને મૂઢ કરનારાં; આયુષ નક્કી કરનારાં; ગતિ આકૃતિ વગેરે નક્કી કરનારાં (નામકર્મ ); ગેાત્ર નક્કી કરનારાં; અને ભાગ, વી' આદિમાં અંતરાય કરનારાં – એમ કર્મના આઠ પ્રકાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org