________________
૧૦૪
ત્રણ રસ્તે
અધાતું—સ્પર્શતું, પરંતુ, એ ‘બંધાવું' અને ‘ન બંધાવું’એ બધા ષ્ટિએના ઝઘડા છે. આત્મા તે। એ બધા વિકલ્પાથી પર છે; અને તે જ ‘સમયસાર’૧ છે. એ ‘સમયસારને જ સમ્યગદર્શન અને જ્ઞાન કહી શકાય. [સ.૧૪૧-૪]
૧. ‘સમયસાર’એટલે આ ગ્રંથ કે તેના સિદ્ધાંત, અથવા ‘સમય' એટલે આત્મા; અને તેના સાર એટલે તેનું શુદ્ધ સ્વરૂપ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org