SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ ત્રણ રસ્તે અધાતું—સ્પર્શતું, પરંતુ, એ ‘બંધાવું' અને ‘ન બંધાવું’એ બધા ષ્ટિએના ઝઘડા છે. આત્મા તે। એ બધા વિકલ્પાથી પર છે; અને તે જ ‘સમયસાર’૧ છે. એ ‘સમયસારને જ સમ્યગદર્શન અને જ્ઞાન કહી શકાય. [સ.૧૪૧-૪] ૧. ‘સમયસાર’એટલે આ ગ્રંથ કે તેના સિદ્ધાંત, અથવા ‘સમય' એટલે આત્મા; અને તેના સાર એટલે તેનું શુદ્ધ સ્વરૂપ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004997
Book TitleTran Ratno
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1937
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy