________________
પુણ્ય-પાપ શુભાશુભકર્મ : લોકે જાણે છે કે અશુભકર્મ જ બંને અશુદ્ધ કુશીલ છે; અને શુભકર્મ સુશીલ છે.
પરંતુ શુભકર્મ પણ સંસારમાં જ પ્રવેશ કરાવતું હોય, તે તેને સુશીલ કેમ કરીને કહેવાય?
ઢાની સાંકળ પણ માણસને જેમ બાંધે છે, તેમ સેનાની પણ બાંધે છે. શુભ તેમજ અશુભ બને કર્મ જીવને બાંધે છે. પરમાર્થદષ્ટિથી તે શુભ તેમજ અશુભ બંને કર્મો કુશલ જ છે. તેમને સંસર્ગ કે રાગ ન કર. કુશીલ ઉપર રાગ કરનારને વિનાશ ચક્કસ છે. કુશીલ માણસને ઓળખ્યા બાદ તેને સંસર્ગ કે રાગ જેમ ડાહ્યો માણસ તજે છે, તેમ જ્ઞાની પુરુષ કર્મોનાં શીલ–સ્વભાવને જાણી, તેમનો સંસર્ગ તજે છે અને સ્વ–ભાવમાં લીન થાય છે. સ.૧૪૫-૫૦]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org