________________
ત્રણ રને સાચો સંવર આત્માને આત્મા વડે પા૫પુણ્યરૂપી
પ્રકૃતિઓમાંથી રોકી, પિતાના દર્શનજ્ઞાનરૂપી સ્વભાવમાં સ્થિર થઈ, અન્ય વસ્તુઓની ઈચ્છામાંથી વિરત થઈ, જે સર્વસંગને ત્યાગ કરી, આત્માને આત્મા વડે ધ્યાવે છે; તથા કર્મ–નોકર્મનું ધ્યાન ન કરતાં પિતાના એકત્વનું જ ચિંતન કરતે, અનન્યમય તથા દર્શન–જ્ઞાન–મય થાય છે; તેવો માણસ કર્મરહિત શુદ્ધ આત્માને શીધ્ર પામે છે. [સ.૧૮૯]
આત્માના રાગાદિ ભાવોનું કારણ મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ અને યોગ એ ચાર અધ્યવસાન છે. જ્ઞાનીમાં એ હેતુઓનો અભાવ હોવાથી તેને આસ્રવ–નિષેધ પ્રાપ્ત થાય છે; આસ્રવ ન હોવાથી તેને કર્મને નિરોધ પ્રાપ્ત થાય છે; કર્મના અભાવથી તેને નકર્મ એટલે કે શરીરને નિરોધ પ્રાપ્ત થાય છે; અને નેકમને નિરોધથી સંસારને નિરોધ પ્રાપ્ત થાય છે. [સ.૧૯૦-૨]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org