________________
૨
ત્રણ રત્ના
નિગ્રંથ મુનિ ઐહિક કર્મોમાં મચેલા રહે છે, તે ભલે સંયમ અને તપયુક્ત હાય, પણ તેને લૌકિક જ કહેવા જોઈ એ. માટે, જે શ્રમણને દુ:ખમાંથી મુક્ત થવાની ઇચ્છા હાય, તેણે સમાન ગુણવાળાની કે અધિક ગુણવાળાની સેાબતમાં રહેવું. નમામાં રહીને પણ જેએ પદાર્થનું સ્વરૂપ વિપરીત સમજીને એ જ તત્ત્વ છે એમ નિશ્ચય કરી બેસે છે, તે ભવિષ્યમાં અત્યંત દુઃખ ભાગવતા લાંબા કાળ સુધી ભટકે છે. મિથ્યા આચરણથી રાહત, પદાર્થીના યથાર્થ સ્વરૂપના નિશ્ચયવાળે, અને પ્રશાંતચિત્ત એવા મુનિ પરિપૂર્ણ શ્રામણ્યવાળા છે, અને તે આ અફળ સંસારમાં લાંખે વખત જીવતા નથી. [પ્ર.૩,૬૧-૭૩]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org