________________
૯૦
ત્રણ રત્ના
જૈનાની નિષ્કામ બુદ્ધિથી સેવાદિ કરવાં. તેમ કરતાં થોડુઘણું કર્મબંધન થાય તા પણ વાંધો નહિ. રાગથી, ક્ષુધાથી, તૃષ્ણાથી કે શ્રમથી પીડિત શ્રમણને જોઈ તે સાધુએ યથાશક્તિ તેને મદદ કરવી. રાગી, ગુરુ, તથા પેાતાનાથી નાના કે મેટા શ્રમણેાની સેવાને અર્થે અલૌકિક મનુષ્યા સાથે શુભભાવપૂર્વક ખેલવા-ચાલવાના પ્રસંગ પડે તેને પણ નિષેધ નથી. આ અધી શુભભાવયુક્ત ગૃહસ્થ માટે કલ્યાણકર છે. મેાક્ષરૂપી પરમ સૌખ્ય પ્રાપ્ત કહી શકાય તેનેા રાગ પણ પાત્રવિશેષે આપે છે; સમાન બીજ પણ જુદી ભૂમિમાં ભિન્ન પરિણામ પામે છે.
ચ
કારણકે,
શ્રમણ કે તેનાથી યથાક્રમે
થાય છે.
વળી, અલ્પજ્ઞાનીએ બતાવેલાં વ્રત, નિયમ, અધ્યયન, ધ્યાન અને દાન આચરનારા પુરુષ પણ મેક્ષ નથી પામતા; માત્ર સુખરૂપ દેવ-મનુષ્ય-ભાવ પામે છે. જેમને પરમાનું જ્ઞાન નથી, તથા જેમનામાં વિષયકષાય અધિક તેવાઓની કરેલી દાનસેવા વગેરેને પરિણામે હલકા મનુષ્યભાવ પ્રાપ્ત થાય છે. જે વિષયકષાયને શાસ્ત્રમાં પાપરૂપે જણાવ્યા છે, તેમાં બધાયેલા પુરુષા મુક્તિ કેવી રીતે અપાવી શકે ? તે જ પુરુષ મેાક્ષરૂપી સુમાનેા ભાગી થઈ શકે છે, જે પાપકમાંથી ઉપરત થયેા હાય, જે સ ધર્મીમાં સમષ્ટિવાળા હોય, તથા જે ગુણસમૂહનું સેવન કરનારા હાય. અશુભ ભાવામાંથી વિરત થયેલા અને શુદ્ધ કે શુભ ભાવાવાળા પુરુષા લેાકને તારી શકે છે; તેઓની સેવા કરનારા જરૂર ઉત્તમ સ્થાન પામે છે. [પ્ર.૩,૪૫-૬૦]
ປີ່ າ
Jain Education International
અલબત્ત, શુભ વિપરીત લ
For Private & Personal Use Only
www.jainelibrary.org