________________
12શરી૨. તેથી કરી પણ થાય નવાળાને તારા
માગ ત્યાં સુધી મનુષ્ય કેમ કરીને આત્માનું પ્રસાધન કરવાનો ? કાળ અને ક્ષેત્ર વરતીને કઈ શ્રમણ કાંઈ પરિગ્રહ સેવતો હોય, તો પણ તેણે એવી રીતે વર્તવું કે જેથી તેને સંયમને છેદ ન થાય. તેને પરિગ્રહ ગમે તેટલે અલ્પ હોય તો પણ તે નિષિદ્ધ તે હરગિજ ન હો જોઈએ; અસંયમીઓ જેની ઈચ્છા કરે તે ન હો જોઈએ; તથા મમતા, આરંભ અને હિંસાદિક ઉત્પન્ન કરનાર ન હોવો જોઈએ. મેક્ષની કામનાવાળાને તો દેહને લગતા જરા સરખો ખ્યાલ પણ થાય, તે પણ તેને માટે તે સંગરૂપ છે; તેથી કરીને જિનેશ્વરેએ (દાતણ, સ્નાન વગેરે) શારીરિક સંસ્કારને પણ ત્યાગ ઉપદેશ્યો છે. [પ્ર.૨,૧૯-૨૪]
જૈનમાર્ગમાં મુમુક્ષને નીચેની સાધનસામગ્રી વિહિત છેઃ જેવું જખ્યું હોય તેવું પિતાનું (નગ્ન) શરીર; ગુરુવચન; વિનય; અને સૂત્રાધ્યયન. જેને આ લોકની અપેક્ષા નથી, કે પરલોકની આસક્તિ નથી, જેના આહારવિહાર પ્રમાણસર છે, તથા જે કપાયરહિત છે, તે જ શ્રમણ કહેવાય. જેને આત્મા એષણરહિત છે, તેને સંદા ઉપવાસરૂપી તપ જ છે. શ્રમણો એ ઉપવાસની જ આકાંક્ષા કરે છે. આકાંક્ષા વિના, ભિક્ષાથી જે કાંઈ તેઓ ભાગી લાવે છે, તે ખાધા છતાં તેઓ અનાહારી જ છે. શ્રમણને કેવળ દેહનો જ પરિગ્રહ છે; એ દેહમાં પણ તેને મમત્વાદિ નથી; તથા તેને તે પિતાની શક્તિ ચોર્યા વિના તપમાં જ યોજે છે. શ્રમણ એક જ વાર ખાય છે; પેટ ઊણું રાખીને ખાય છે; ભિક્ષા ભાગતાં જેવું મળે તેવું ખાય છે; દિવસે જ ખાય છે; રસની
માત્મા ઉપવાસની જ
જાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org